Sonal Chauhan bold photo: હોટ બોડિકોન ડ્રેસમાં સોશિયલ મીડિયા પર છવાઈ જન્નત ગર્લ, ફોટો વાયરલ
Sonal Chauhan bold photo : ઈમરાન હાશ્મી સાથે જન્નતમાં જોવા મળેલી સૌનલ ચૌહાણ જન્નત ગર્લના નામે ફેમસ છે. જન્નત ગર્લ રિયલ લાઈફમાં બોલ્ડ અને બિંદાસ્ત છે.
હાલમાં જ જન્નત ચૌહાણે તેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોમાં જન્નત ગર્લનો બોલ્ડ અને બિંદાસ્ત અવતાર જોવા મળી રહ્યો છે.

સોનલ ચૌહાણનો કિલર અવતાર ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે. લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રી કમાલની ખૂબસૂરત લાગી રહી છે. તેનો આ લુક કોઈને પણ ઘાયલ કરી શકે છે.
ફોટોમાં તેનો કિલર અવતાર જોઈને ફેન્સ વખાણ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે પણ અભિનેત્રી તેના ફોટા શેર કરે છે, ત્યારે તે થોડીવારમાં જ વાયરલ થઈ જાય છે.
સોનલ ચૌહાણના આ લેટેસ્ટ ફોટોમાં તમે જોઈ શકો છો કે તેણે લાલ રંગનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં તે કાતિલ અંદાજમાં પોઝ આપી રહી છે.તેના વાળને સ્ટાઇલિશ લુકમાં બાંધીને અને હળવો મેક-અપ કરીને અભિનેત્રી સોનલ ચૌહાણે ખૂબ જ શાનદાર રીતે તેના દેખાવ પુર્ણ કર્યો છે.
સોનલ ચૌહાણનો દરેક લુક આવતાની સાથે જ ફેન્સમાં ટ્રેન્ડ થવા લાગે છે. તેનો અદભૂત અવતાર જોઈને ફેન્સ ફરી એકવાર ઘાયલ થઈ રહ્યાં છે. સોનલ ચૌહાણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ તેના પ્રશંસકો સાથે તેના અંગત અને વ્યાવસાયિક જીવન સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરતી રહે છે.












Click it and Unblock the Notifications
