For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવો જાણીએ કેવી રીતે બને છે કુંડળીમાં મંગળ દોષ!

|
Google Oneindia Gujarati News

[પં. અનુજ કે શુક્લ] હિન્દુ સમાજમાં યુવક અને યુવતીઓની કુંડળી મેળવતી વખતે સમય, મંગળ દોષ પર વધારે ભાર આપવામાં આવે છે. જો પિતાના પિતા આ વાતથી ખાસ ચિન્તિત થતા. પરંતુ યુવતીના માતા-પિતા માત્ર એ સાંભળીને જ ચિંતામાં પડી જાય છે કે, તેમની કન્યા માંગલિક છે.

આ માંગલિક દોષને એટલું ભયાનક માનવામાં આવે છે કે કેટલાંક લોકોને જ્યારે તેમની દીકરી માંગલીક છે એવી ખબર પડે છે તો તેઓ નકલી કુંડળી બનાવી લે છે. આવું કરીને એક પિતા પોતાની દીકરીનું જીવન બર્બાદ કરે છે. દક્ષિણ ભારતમાં તેને કુઝ દોષ કહે છે. અને અસંખ્ય સુંદર અને સુશોભિત કન્યાઓના વિવાહમાં માંગલિક દોષ વિરોથ અથવા ઉત્પન્ન કરી રહ્યા છે.

વાસ્તદવિકતા એ છે કે દામ્પત્ય જીવનમાં સુખ અને દુ:ખનો નિર્ણ કરનારા અનેક મહત્વપૂર્ણ થ્યોમાંથી માંગલિક દોષની ભૂમિકાને માનવામાં આવે છે, પરંતુ તે એકલો જ દામ્પત્યને દુ:ખમય બનાવી શકો છો, એવું પણ નથી.

આવો જાણીએ કેવી રીતે બને છે કુંડળીમાં મંગળ દોષ....

માંગલિક દોષ ક્યારે માનવામાં આવે છે

માંગલિક દોષ ક્યારે માનવામાં આવે છે

માંગલિક દોષ ક્યારે માનવામાં આવે છે. જ્યારે કુંડળીમેં લગ્ન, ચોથા, સાતમાં, આઠમાં અથવા 12માં મંગળ બેઠેલો હોય. કુંડળીના આ પાંચ ભાવોમાં મંગળના બેસવાને માંગલિક દોષ કહેવામાં આવે છે. સ્થાનનો અંદાજો આપ ઉપરની તસવીરમાં કુંડલીના પ્રારૂપને જોઇને લગાવી શકો છો.

કેટલાં પ્રકારના મંગળદોષ હોય છે

કેટલાં પ્રકારના મંગળદોષ હોય છે

લગ્નમાં મંગળ હોય તો સ્વાસ્થ્ય પર દુષપ્રભાવ પડી શકે છે, વ્યક્તિ સ્વભાવથી જ ઉગ્ર અને જિદ્દી હોય છે.

કેટલાં પ્રકારના મંગળદોષ હોય છે

કેટલાં પ્રકારના મંગળદોષ હોય છે

ચોથા સ્થાન પર મંગળ હોવાથી જીવનમાં ભોગોપભોગની સામગ્રીની ઊણપ રહે છે. આ સ્થિતિ મંગળ સાતમાં સ્થાન પર દ્રષ્ટિ પડે છે જે દામ્પત્ય સુખ પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે.

3

3

સાતમાં સ્થાનમાં સ્થિતિ મંગળ દામ્પત્ય સુખ (રતિ સુખ)ની હાનિ તથા પત્નીના સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચે છે. આ સ્થાનમાં સ્થિત મંગળની દશમાં અથવા ભાવ પર દ્રષ્ટિ પડે છે. દશમથી આજીવિકા તથા દ્વિતીય સ્થાનથી કુંટુમ્બનો વિચાર કરવામાં આવ્યો છે. એટલા માટે આ સ્થાનમાં સ્થિત મંગળ આજીવિકા અને કુટુંમ્બ પર પણ પોતાનો પ્રભાવ નાખે છે.

4

4

આઠમાં સ્થાનમાં મંગળ ક્યારેક-ક્યારેક દંપતિમાંથી કોઇ એકનું મૃત્યું પણ કરાવી શકે છે.

4

4

12માં સ્થાન સ્થિત મંગળ વ્યક્તિના ક્રય શક્તિ(વ્યય)ને પ્રભાવિત કરવાની સાથે સપ્તમ સ્થાન પર પોતાની દ્રષ્ટિના દ્વારા સાક્ષાત દામ્પત્ય સુખને પ્રભાવિત કરે છે.

દંપતિમાંથી કોઇ એકનું મોત

દંપતિમાંથી કોઇ એકનું મોત

આ પાંચ સ્થાનોમાં લગ્ન, ચોથા, સાતમાં, આઠમાં અને 12માં સ્થાનોમાં સ્થિત મંગળ પોતાની દ્રષ્ટિ અથવા યુતિથી સપ્તમને પ્રભાવિત કરવાના કારણે દામ્પત્ય સુખ માટે હાનિકારક માનવામાં આવ્યું છે. અષ્ટમ સ્થાન આયુષ્યનું પ્રતિનિધિ ભાવ માનવામાં આવ્યું છે, તથા તે પત્નીનું મારક (સપ્તમથી દ્વિત્તિય હોવાના કારણે) સ્થાન હોય છે. એટલે આ સ્થાનનો મંગળ દંપતિમાંથી કોઇએકના મૃત્યુંનું કારણ બની શકે છે. એટલા માટે આ સ્થાનમાં પણ મંગળની સ્થિતિ સારી માનવામાં નથી આવતી.

English summary
Know all about Mangalik Dosh in Kundali in Hindi. You should know the factors which affect Mangalik Dosh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X