For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26 સપ્ટેમ્બર 2016: આજનુ રાશીફળ

|
Google Oneindia Gujarati News

અમારા આ જ્યોતિષ સેક્શનમાં અમે તમને રોજ તમારા દૈનિક રાશિફળની વિગતવાર માહિતી જાણાવીશું. તો જો જ્યોતિષ મુજબ તમે આજનો તમારો દિવસ કેવો જશે તે જાણવા ઇચ્છો છો તો વાાંચો તમારું રાશિફળ અહીં. આ સેક્શનમાં અમે તમામ 12 રાશિઓના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...

  • મેષ-(21 માર્ચ-20 એપ્રિલ) દરેક કાર્ય સમજી વિચારીને કરો. સંયમ રાખવાની જરૂરિયાત જણાશે.
  • વૃષ- (21 એપ્રિલ-21 મે) વ્યવસાયમાં પ્રગતિ થશે.
  • મિથુન-(22 મે-21 જૂન) તમારી આજીવિકાને લઈ તનાવ ગ્રસ્ત રહેશો.
  • કર્ક-(22 જૂન-22 જુલાઈ) શારિરીક હાનીની શક્યતા.
  • સિંહ-(23 જુલાઈ-23 ઓગસ્ટ) સતર્ક રહેવાની જરૂર જણાય.
  • કન્યા-(24 ઓગસ્ટ-23 સપ્ટેમ્બર) આકસ્મિક ધનલાભ થવાની શક્યતા.
  • તુલા-(24 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર) અચાનક ધન વર્ષા થઈ શકે છે.
  • વૃશ્ર્ચિક- (24 ઓક્ટોબર-22 નવેમ્બર) સમયના મહત્વને વધુ ધ્યાન આપો.
  • ધનુ-(22 નવેમ્બર-23 ડિસેમ્બર) માનસિક તાણથી ઘેરાયેલા રહેશો.
  • મકર-(24 ડિસેમ્બર-20 જાન્યુઆરી) ઉપરી અધિકારી સાથે સારા સંબંધો જાળવી રાખવા સલાહ ભર્યા છે..
  • કુંભ-(21 જાન્યુઆરી-19 ફેબ્રુઆરી) દુરગામી પરિણામો સારા નિવડશે.
  • મીન-(20 ફેબ્રુઆરી-20 માર્ચ સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી લેશો.
English summary
Read daily horoscope, astrology and predictions in Gujarati. Get the your predictions for today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X