For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો "J" અક્ષર વાળા લોકોનો સ્વભાવ કેવો હોય છે?

જેમનુ નામ 'J' અક્ષરથી શરૂ થતું હોય તેવા લોકો અત્યંત નખરાળા અને ચંચળ સ્વભાવના હોય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યુ છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલીટી કેવી હોય છે. ત્યારે આ સિરીઝમાં આજે અમે તમને "J" અક્ષરવાળા લોકોના સ્વભાવ કેવા હોય છે તે કહીશું?

"H"થી જે લોકોનું નામ શરૂ થાય છે તેમનો સ્વભાવ જાણો અહીં.

નોંધનીય છે કે આપણા બોલીવૂડમાં પણ જૂહી ચાવલા, જ્હોન અબ્રાહ્મ અને જેકલિન સમેત અનેક બોલીવૂડ સેલેબ્રિટીનું નામ પણ "J" એટલે કે "જ"થી શરૂ થાય છે. ત્યારે જો તમારું કે તમારા કોઇ પ્રિયજનનું નામ જ "જ" શરૂ થતું હોય કે પછી તમારે જાણવું હોય કે રીયલ લાઇફમાં જ્હોન અબ્રાહ્મ જેવા જ નામ વાળા બોલીવૂડ સ્ટાર્સનું વ્યક્તિત્વ કેવું છે તો વાંચો આ આર્ટીકલ....

Jacqueline
  • જેમનું નામ 'J' અક્ષરથી શરૂ થતું હોય તેવા લોકો ખૂબ જ વ્હાલા હોય છે.
  • તેઓ પોતાના સંબંધોને લઈ ઘણાં ઈમાનદાર અને વફાદાર હોય છે.
  • કુદરતે તેમને તનની સુંદરતાની સાથે મનની સુંદરતા પણ બક્ષી છે. પરિણામે આવા લોકોથી અન્ય લોકો વધુ ઈર્ષા કરે છે.
juhi
  • તેમનો સ્વભાવ અત્યંત નખરાળો અને ચંચળ હોય છે. તેઓ પોતાના જીવનમાં ખૂબ જ ચૂઝી હોય છે. તેમને નજીકના લોકોની દરેક ખબર રાખવી ગમે છે.
  • તેઓ જે મેળવવા ઈચ્છે છે, તે પોતાના દમે મેળવી લે છે.
  • પૈસા, માન-સન્માન અને પ્રેમ દરેક વસ્તુ તેમની પાસે પુષ્કળ માત્રામાં હોય છે.
john
  • જીવનને જીંદાદીલીથી જીવે છે. તેઓને આઝાદીથી જીવવું ગમે છે. પોતાના જીવનમાં તેઓ ખૂબ નામ કમાય છે. જૂની પરંપરાઓમાં વિશ્વાસ ધરાવે છે.
  • જે તેમને જીવનસાથી રુપે મેળવે છે તે ઘણો ભાગ્યશાળી છે.
  • તેમનુ સ્વાસ્થ્ય થોડું નબળુ રહ્યા કરે છે. તેમને વાંરવાર કંઈકને કંઈક વાગ્યા કરતું રહે છે.
Jacqueline
  • તેમની સેક્સ લાઈફ ઘણી રોમાંચક હોય છે.
  • તેમને પ્રેમલગ્નમાં વધુ વિશ્વાસ હોય છે.
English summary
Your Name is your identity but your name affects your personality. For Example, J Letter is a synonymous Of lOVE and Success.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X