Author Profile - Chaitali Shukla

Name Chaitali Shukla
Position Sr. Sub Editor
Info Chaitali Shukla is Sr. Sub Editor in our Oneindia Gujarati section.

Latest Stories

RBIનો આદેશ, શનિવારે અને રવિવારે પણ ખુલ્લી રહેશે બેંકો

RBIનો આદેશ, શનિવારે અને રવિવારે પણ ખુલ્લી રહેશે બેંકો

Chaitali Shukla  |  Saturday, March 25, 2017, 18:49 [IST]
ભારતીય રિઝર્વ બેંકો દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જે મુજબ 1 એપ્રિલે તમામ શહેરોની તમામ બેંકો ખુલ્લી રહેશે. નોંધનીય છે કે 1 એપ્રિલના રોજ રવિવાર છે. પણ તેમ જતા રજાના દિવસને કેન્સલ કરીને તમામ બેંકોને ચાલુ રાખવાનો નિર્ણય આરબીઆઇ
ગુજરાતમાં ઉત્પન્ન થયેલી ઊર્જા દેશમાં અજવાળા પાથરશે: CM

ગુજરાતમાં ઉત્પન્ન થયેલી ઊર્જા દેશમાં અજવાળા પાથરશે: CM

Chaitali Shukla  |  Saturday, March 25, 2017, 17:58 [IST]
મુખ્‍યમંત્રી વિજય રૂપાણી એ આગામી એક વર્ષમાં રાજ્યમાં ૧ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની વાત શનિવારે અમદાવાદ જિલ્લાના રજોડા, તા.બાવળા ખાતે કરી હતી. તે અહીં રૂ. 500 કરોડના ખર્ચે નિર્મિત ડેન્માર્ક ની કંપની વેસ્ટાસ બ્લેડ્સ મેન્યુફેકચરિંગ યુનિટનું ઉદઘાટન કરવા આવ્યા હતા.
60 કરોડના ખર્ચે થલતેજ-શીલજ-રાંચરડા રોડ પર બનશે ઓવરબ્રીજ

60 કરોડના ખર્ચે થલતેજ-શીલજ-રાંચરડા રોડ પર બનશે ઓવરબ્રીજ

Chaitali Shukla  |  Saturday, March 25, 2017, 17:30 [IST]
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારતીય રેલવે દ્વારા અમદાવાદ વિરમગામ બ્રોડગેજ લાઈન પર રૂ.60 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા શનિવારે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘‘ભારતીય રેલ્વે અને ગુજરાત
ગુજરાત ચૂંટણીમાં અમિત શાહ, આ રણનીતિ સાથે ઉતરશે

ગુજરાત ચૂંટણીમાં અમિત શાહ, આ રણનીતિ સાથે ઉતરશે

Chaitali Shukla  |  Saturday, March 25, 2017, 14:14 [IST]
ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ યુપીમાં ભાજપની મોટી જીત બાદ પહેલી વાર 29 માર્ચે અમદાવાદ આવશે. ગુજરાતના આ બે દિવસના કાર્યક્રમમાં અમિત શાહ, ગુજરાત વિધાનસભામાં હાજરી આપશે અને તેમનો અભિવાદન કાર્યક્રમ પણ યોજાશે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપની જીત પછી
ટ્રંપની ટાઇ ટાઇ ફીશ, ઓબામાના આ બિલનું કંઇ ઉખાડી ના શક્યા!

ટ્રંપની ટાઇ ટાઇ ફીશ, ઓબામાના આ બિલનું કંઇ ઉખાડી ના શક્યા!

Chaitali Shukla  |  Saturday, March 25, 2017, 13:20 [IST]
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને ત્યારે મોટો રાજનૈતિક ઝટકો લાગ્યો જ્યારે તેમની જ પાર્ટીના નેતાઓએ તેમના હેલ્થકેયર પ્લાનને સપોર્ટ ના કર્યો. શુક્રવારે અમેરિકી કોંગ્રેસમાં તેમની પર તેમની જ પાર્ટીના નેતાઓનો હેઠળ દબાવવાનો વારો આવ્યો. ઓબામાકેયરની જગ્યાએ નવું હેલ્થકેયર બિલ રજૂ કરવામાં આવ્યું.
રિલાયન્સ પર લાગ્યો 1 વર્ષનો પ્રતિબંધ, વધુ વાંચો અહીં

રિલાયન્સ પર લાગ્યો 1 વર્ષનો પ્રતિબંધ, વધુ વાંચો અહીં

Chaitali Shukla  |  Saturday, March 25, 2017, 11:39 [IST]
ભારતના માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી)એ રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના શેરો પર વાયદો (ફ્યૂચર) અને વિકલ્પ (ડેરિવેટિવ) વેપાર પર એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ સેબીએ રિલાયન્સને 1000 કરોડ રૂપિયાનો દંડ ભરવાનો પણ આદેશ આપ્યો છે. જો કે
આસારામ રેપ કેસ: સુપ્રિમ કોર્ટે UP સરકારને આપ્યો આ આદેશ!

આસારામ રેપ કેસ: સુપ્રિમ કોર્ટે UP સરકારને આપ્યો આ આદેશ!

Chaitali Shukla  |  Saturday, March 25, 2017, 11:00 [IST]
સુપ્રીમ કોર્ટે શુકવારે હરિયાળા અને ઉત્તર પ્રદેશની સરકારને આસારામ બાપુ બળાત્કાર કેસના સાક્ષીઓને યોગ્ય સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે. જસ્ટિસ અર્જન કુમાર સિકરી અને જસ્ટિસ અશોક ભૂષણ આ અંતરિમ આદેશ પાસ કર્યો છે. અદાલતે આ આદેશ ચાર સાક્ષીઓના વકીલની યાચિકા હેઠળ
જો આધાર નંબર નહીં હોય તો બંધ થઇ જશે તમારો મોબાઇલ ફોન

જો આધાર નંબર નહીં હોય તો બંધ થઇ જશે તમારો મોબાઇલ ફોન

Chaitali Shukla  |  Friday, March 24, 2017, 19:17 [IST]
કેન્દ્ર સરકારે આધાર કાર્ડ ને લઇને ખુબ જ સજાગ થઇ છે. એક પછી એક યોજનાઓને આધાર નંબરને જોડી રહી છે. બેંક એકાઉન્ટથી લઇને રાશન કાર્ડ અને ઇનકમ ટેક્સથી લઇને પેન કાર્ડ સુધી તમામ નંબરોને આધાર સાથે જોડવામાં આવ્યા છે. આ સિવાય
Video: ગેરકાનૂની દારૂ ઘુસાડવાની જબદસ્ત ટ્રીક, પોલીસે કરી ફેલ!

Video: ગેરકાનૂની દારૂ ઘુસાડવાની જબદસ્ત ટ્રીક, પોલીસે કરી ફેલ!

Chaitali Shukla  |  Friday, March 24, 2017, 15:13 [IST]
ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ તો છે છતાં ગેરકાનૂની રીતે બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડતા આવ્યા છે. અને તે માટે નીત નવા કિમીયા પર અપનાવી છે. જો કે સામે પક્ષે ગુજરાતની પોલીસ દ્વારા પણ બૂટલેગરોના આ તમામ કિમીયાને ખુલ્લા પાડવાના બનતા પ્રયાસો
વિધાનસભાની બહાર શંકરસિંહનો આરોપ, PMની છબી ખરડાયેલી છે!

વિધાનસભાની બહાર શંકરસિંહનો આરોપ, PMની છબી ખરડાયેલી છે!

Chaitali Shukla  |  Friday, March 24, 2017, 13:11 [IST]
ગાંધીનગર : આજે વિધાનસભા ગૃહમાં વિપક્ષના સભ્યો દ્વારા બેનરો અને પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વધુમાં વિધાનસભા ગૃહમાં ચાલુ ગૃહની કાર્યવાહી દરમિયાન વિપક્ષના ધારાસભ્યો દ્વારા નારેબાજી કરવામાં આવતા કોંગ્રેસ ના તમામ ધારાસભ્યોને સાર્જન્ટની મદદથી ગૃહની બહાર કઢવામાં આવ્યા