Author Profile - Chhatrasingh Bist

Name Chhatrasingh Bist
Position Sub Editor
Info Chhatrasingh Bist is Sub Editor in our Oneindia Gujarati section.

Latest Stories

ધરમશાળા મેચમાં કુલદીપ યાદવ છવાયા!

ધરમશાળા મેચમાં કુલદીપ યાદવ છવાયા!

Chhatrasingh Bist  |  Saturday, March 25, 2017, 18:26 [IST]
હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ હાલ રમાઈ રહી છે. પોતાની પ્રથમ મેચ રમી રહેલા કુલદીપ યાદવ (4/68)ના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 300 રનમાં ઓલ આઉટ
તેજ બહાદુરની મોતની ખબર પાછળ શું સચ્ચાઇ છે જાણો!

તેજ બહાદુરની મોતની ખબર પાછળ શું સચ્ચાઇ છે જાણો!

Chhatrasingh Bist  |  Friday, March 24, 2017, 14:57 [IST]
લશ્કર માં ખરાબ ખોરાક આપતા વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ બીએસએફ જવાન તેજ બહાદુર ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે તેમની મોત ની ખબરના કારણે તે સમાચારોમાં આવ્યા છે. નોંધનીય છે કે બુધવારથી કેટલીક સોશ્યલ મીડિયા સાઇટ પર તેમના મૃત
મોહમ્મદ બેગમને પાકિસ્તાથી ભારત હવે લાવશે સુષ્મા સ્વરાજ!

મોહમ્મદ બેગમને પાકિસ્તાથી ભારત હવે લાવશે સુષ્મા સ્વરાજ!

Chhatrasingh Bist  |  Wednesday, March 22, 2017, 20:07 [IST]
વધુ એક વાર વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ વિદેશમાં ફસાયેલા ભારતીયની મદદે આવી છે. ભારતીય મૂળની મહિલાને પાકિસ્તાનમાં તેના સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. જે બાદ સુષ્મા સ્વરાજની દરમિયાન ગીરીથી તે મહિલાને ભારત પરત ફરવાનો દ્વારા ખુલ્લો થયો છે. નોંધનીય છે
આનંદો! એક્સપ્રેસ ટ્રેનના ભાડા પર રાજધાની ટ્રેનની સફર, 1 એપ્રિલથી

આનંદો! એક્સપ્રેસ ટ્રેનના ભાડા પર રાજધાની ટ્રેનની સફર, 1 એપ્રિલથી

Chhatrasingh Bist  |  Wednesday, March 22, 2017, 13:27 [IST]
ઉનાળાના વેકેશન પહેલા જ રેલવે દ્વારા તેના યાત્રીઓ માટે એક ખાસ સુવિધા ચાલુ કરવાનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. તો જો તમે 1 એપ્રિલ પછી રેલવેની મુસાફરી કરવાનો છો તો આ સમાચાર તમારા કામના છે. પ્રાપ્ત માહિતી મુજબ મેલ અથવા તો
હીરોએ બંદ કર્યુ ઇમ્પલ્સ બાઇકનું પ્રોડક્શન, જાણો કેમ?

હીરોએ બંદ કર્યુ ઇમ્પલ્સ બાઇકનું પ્રોડક્શન, જાણો કેમ?

Chhatrasingh Bist  |  Monday, March 20, 2017, 19:44 [IST]
ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્રની જાણીતી ટૂ વ્હીલર નિર્માતા કંપની હીરો મોટો કોર્પ એ તેમની ડ્યુઅલ સ્પોર્ટ બાઇક ઇમ્પલ્સનું ઉત્પાદન ભારતમાં બંધ કરી નાખ્યુ છે. કંપનીએ તેમની વેબસાઈટ પરથી પણ આ મોડેલને નીકાળી દીધુ છે. હીરો મોટો કોર્પએ આ બાઇકને પહેલી વાર લંડનમાં
અજબ ગજબઃઆ ઘટનાઓનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી!

અજબ ગજબઃઆ ઘટનાઓનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી!

Chhatrasingh Bist  |  Monday, March 20, 2017, 13:12 [IST]
બ્રહ્માંડમાં અનેક રહસ્યો છે. જેમાંથી અમુક રહસ્યોના જવાબ વિજ્ઞાન પાસે છે અને અમુક રહસ્યોના જવાબ વિજ્ઞાન શોધી રહ્યું છે. તેમ છતાં આ પૃથ્વી પર તેવા કેટલા રહસ્યો છે કે જે વિજ્ઞાનને પણ ચોંકાવી દે છે. ત્યારે વર્ષ 2016માં દુનિયામાં કેટલીક તેવી
યોગી આદિત્યનાથ બન્યા યુપીના નવા મુખ્યમંત્રી

યોગી આદિત્યનાથ બન્યા યુપીના નવા મુખ્યમંત્રી

Chhatrasingh Bist  |  Saturday, March 18, 2017, 18:13 [IST]
ઉત્તર પ્રદેશમા ભાજપએ જ્યારથી ભારે બહુમત મેળવ્યો છે ત્યારથી તે અટકળો ચાલી રહી હતી કે યુપીના નવા મુખ્યમંત્રી કોણ બનશે? આખરે આજે ભાજપ દ્વારા આ અંગે અધિકૃત જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બન્યા છે. નોંધનીય
આગ્રામાં એક પછી એક થયા બે બ્લાસ્ટ, કોઇ જાન હાની નહિ

આગ્રામાં એક પછી એક થયા બે બ્લાસ્ટ, કોઇ જાન હાની નહિ

Chhatrasingh Bist  |  Saturday, March 18, 2017, 13:26 [IST]
આગ્રામાં શનિવારે સવારે એક પછી એક બે બ્લાસ્ટ થયા. પહેલો ધડાકો આગ્રાનાં કેન્ટ રેલ્વે સ્ટેશનના પાંચમાં પ્લેટર્ફોમ પાસે થયો હતો. તો બીજો ધડાકો તેનાથી લગભગ 200 મીટર દૂર અશોક નામના વ્યક્તિના મકાનમાં થયો હતો. જો કે આ ધમાકામાં કોઇ જાનહાનિ થઇ
CM પદના દાવેદાર મનોજ સિંહાએ કર્યા કાશી વિશ્વનાથના દર્શન

CM પદના દાવેદાર મનોજ સિંહાએ કર્યા કાશી વિશ્વનાથના દર્શન

Chhatrasingh Bist  |  Saturday, March 18, 2017, 11:27 [IST]
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર જીત મેળવવા બાદ ભાજપ આજે સાંજે 5 વાગ્યે નવા મુખ્યમંત્રી નામની જાહેરાત કરશે.જ્યારે સીએમની રેસની દોડમાં જેનું નામ સૌથી આગળ છે તે કેન્દ્રીય પ્રધાન અને ગાજીપુરનાં સાંસદ મનોજ સિંહાએ, શનિવારે સવારે વારાણસી પહોંચશે. ત્યારે મનોજ સિંહાએ અહીના
 રૂપિયા 2000 નોંટ અંગે અરુણ જેટલીનુ  મહત્વનુ નિવેદન

રૂપિયા 2000 નોંટ અંગે અરુણ જેટલીનુ મહત્વનુ નિવેદન

Chhatrasingh Bist  |  Friday, March 17, 2017, 17:38 [IST]
દેશના નાણાં પ્રધાન અરુણ જેટલીએ 2,000 રૂપિયાની નોટ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે લોકસભામાં રૂ 2000 નોટ અંગે ઉભી થતી મૂંઝવણમાં સાફ કહ્યું કે, 2000 રૂપિયાની નોટ બંધ કરવામાં નહીં આવે. નોંધનીય છે કે, 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાને નોટબંધીનો