Author Profile - Shachi Vyas

Name Shachi Vyas
Position Sub Editor
Info Shachi Vyas is Sub Editor in our Oneindia Gujarati section.

Latest Stories

કપિલની વધી મુશ્કેલી, એર ઇન્ડિયા તરફથી મળશે નોટિસ?

કપિલની વધી મુશ્કેલી, એર ઇન્ડિયા તરફથી મળશે નોટિસ?

Shachi Vyas  |  Monday, March 27, 2017, 09:45 [IST]
લોકપ્રિ કોમેડિયન કપિલ શર્મા ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. એક બાજુ કપિલની ગેર-વર્તણુકને કારણે તેના સાથીદારોએ ધ કપિલ શર્મા શો છોડી દીધો છે, તો બીજી બાજુ એર ઇન્ડિયા કપિલને નોટિસ ફટકારવાની તૈયારી કરી રહ્યું છે. {image-21-1490082723-14-01-28-kapil-sharma-jpg-27-1490587334.jpeg gujarati.oneindia.com} લાગે છે
જ્યારે 16 વર્ષીય ગાયત્રીએ PM સમક્ષ વ્યક્ત કર્યો પોતાનો રોષ...

જ્યારે 16 વર્ષીય ગાયત્રીએ PM સમક્ષ વ્યક્ત કર્યો પોતાનો રોષ...

Shachi Vyas  |  Monday, March 27, 2017, 09:06 [IST]
રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મનની વાત કાર્યક્રમની 30મી આવૃત્તિમાં સ્વચ્છતા અભિયાન પર ભાર મુક્યો હતો. સ્વચ્છતા અભિયાન માટે લોકોને જાગૃત કરવા પીએમ મોદીએ કહ્યું હતું કે, ગંદકી જોઇને મનમાં ગુસ્સો જાગવો જોઇએ. આવા મુદ્દા પ્રત્યે મનમાં રોષ ન હોય તો
વહેલી સવારે ભૂકંપના ઝાટકાથી ધ્રુજી ઉઠી સિક્કિમની ધરતી

વહેલી સવારે ભૂકંપના ઝાટકાથી ધ્રુજી ઉઠી સિક્કિમની ધરતી

Shachi Vyas  |  Monday, March 27, 2017, 08:18 [IST]
સોમવારે વહેલી સવારે સિક્કિમ માં ભૂકંપ ના હળવા ઝાટકા અનુભવાયા હતા. સોમવારે સવારે લગભગ 3 વાગે સિક્કિમના ઉત્તર પૂર્વ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. આ અંગે હજુ વધુ જાણકારી મળી નથી શકી. પ્રારંભિક અહેવાલોમાં આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 4.5 માપવામાં
જમ્મુ-કાશ્મીરઃ એક દિવસમાં બીજો આતંકી હુમલો, 2 આંતકી ઠાર

જમ્મુ-કાશ્મીરઃ એક દિવસમાં બીજો આતંકી હુમલો, 2 આંતકી ઠાર

Shachi Vyas  |  Sunday, March 26, 2017, 18:22 [IST]
જમ્મુ-કાશ્મીર ના પુલવામામાં ફરી એક વાર આતંકવાદીઓ એ પોલીસ પર નિશાન સાધ્યું છે. રવિવારે બપોરે પુલવામાના પડમગોર ખાતે આતંકીઓએ પોલીસ દળ પર હુમલો કર્યો હતો. જો કે, આતંકીઓ પોલીસ દળને નુકસાન પહોંચાડવામાં અસફળ રહ્યા હતા. આ હુમલામાં બે આંતકી ઠાર મરાયા
યોગી આદિત્યનાથે ગેસનો ઇલાજ કરતું આસન કરવું જોઇએ: ટ્વિંકલ

યોગી આદિત્યનાથે ગેસનો ઇલાજ કરતું આસન કરવું જોઇએ: ટ્વિંકલ

Shachi Vyas  |  Sunday, March 26, 2017, 17:25 [IST]
પોતાના બેફિકર અને બોલ્ડ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી બોલિવૂડ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના એ ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અંગે ખૂબ વિચિત્ર નિવેદન કર્યું છે. આ કારણે ટ્વીટર પર તેમને અનેક આલોચનાઓનો સામનો કરવો પડ્યો છે. ટ્વિંકલ ખન્ના પોતાના લેખમાં અનેકવાર
ગૃહમંત્રી રાજનાથ સિંહે અંધ BSF જવાન સાથે લીધું લંચ

ગૃહમંત્રી રાજનાથ સિંહે અંધ BSF જવાન સાથે લીધું લંચ

Shachi Vyas  |  Sunday, March 26, 2017, 16:00 [IST]
ગૃહમંત્રી રાજનાથ સિંહ ની એક જ પહેલથી તેમણ દેશવાસીઓનું મન જીતી લીધું છે. રાજનાથ સિંહ ઉગ્રવાદીઓ સાથેની અથડામણમાં પોતાના આંખોનું તેજ ગુમાવી ચૂકેલા બીએસએફ જવાનના ઘરે પહોંચ્યા હતા તેમની સાથે લંચ પણ લીધું હતું. ગૃહમંત્રીએ તેમની સાથે ઘણો સમય પસાર કર્યો
ધર્મશાળા ટેસ્ટઃ ભારતે 6 વિકેટ પર 248 રન ફટકાર્યા

ધર્મશાળા ટેસ્ટઃ ભારતે 6 વિકેટ પર 248 રન ફટકાર્યા

Shachi Vyas  |  Sunday, March 26, 2017, 15:02 [IST]
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ધર્મશાળાના એચપીસીએ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે 6 વિકેટ પર 248 રન બનાવ્યા. આ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ રવિવારે રમત ઑસ્ટ્રેલિયન ટીમના હાથમાં
પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં કારમો અકસ્માત, 7ના મોત

પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં કારમો અકસ્માત, 7ના મોત

Shachi Vyas  |  Sunday, March 26, 2017, 14:31 [IST]
પશ્ચિમ બંગાળ ના વર્ધમાનમાં કારમો રોડ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં 7 લોકોનું મૃત્યુ થયું છે અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. વર્ધમાન જિલ્લાના કંકાસા રોડ પર રવિવારે ગાડી અને ટ્રકની અથડામણ થતાં આ અકસ્માત સર્જાયો હતો. {image-xroadaccident-26-1490514765-jpg-pagespeed-ic-8bawdu9mph-26-1490518479.jpg
\

\"આપણે ચંપારણ સત્યાગ્રહનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યાં છીએ\"

Shachi Vyas  |  Sunday, March 26, 2017, 13:00 [IST]
પીએમ નરેન્દ્ર મોદી એ રવિવારે મનની વાત કાર્યક્રમ થકી દેશની જનતાને રેડિયો અને દૂરદર્શન થકી કેટલાક મહત્વના મુદ્દાઓ અંગે જાણકારી આપી છે. {image-x16977011-1627308377285023-1080843671-n-26-1488087543-jpg-pagespeed-ic-oonhqvmyf--26-1490505041-jpg-pagespeed-ce-oonhqvmyf--26-1490512362.jpg gujarati.oneindia.com} નોકરી કરતી મહિલાઓ માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે ગર્ભવતી મહિલાઓને 26 અઠવાડિયાની રજા
ગૌહત્યા મામલે ભાજપ ધારાસભ્યનું વિવાદિત નિવેદન

ગૌહત્યા મામલે ભાજપ ધારાસભ્યનું વિવાદિત નિવેદન

Shachi Vyas  |  Sunday, March 26, 2017, 11:18 [IST]
ઉત્તર પ્રદેશ ના ખતૌલીથી ભાજપ ના ધારાસભ્ય વિક્રમ સૈનીએ વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે, જો કોઇ વંદે માતરમ કે ભારત માતાની જય નહીં બોલે કે જો કોઇ ગૌહત્યા કરશે તો મારો વાયદો છે કે, હું એ માણસના હાથ-પગ તોડાવી નાંખીશ. {image-xvikarmsaini-26-1490475025-jpg-pagespeed-ic-q8k8h5-txc-26-1490506687.jpg