For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાઇક કમ્પૅરિઝનઃ 150 સીસી રેન્જમાં યામાહા SZ-RRને આ બાઇક્સ આપશે ટક્કર

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્રની જાણીતી ટૂ વ્હીલર નિર્માતા કંપની યામાહા દ્વારા પોતાની એસઝેડ આરઆર બાઇકના નવા વર્ઝનને લોન્ચ કરવામાં આવ્યું છે. કંપની એવી આશા સેવી રહી છેકે આ નવા વર્ઝન થકી કંપનીના વેચાણમાં વધારો થશે. બાઇકને તહેવારની સિઝન પહેલાં લોન્ચ કરવામાં આવી હોવાથી તેનો ફાયદો કંપનીને મળી શકે છે. બાઇકમાં 150 સીસીના એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમજ તેની કિંમત જૂના વર્ઝન કરતા થોડીક વધારે છે. નવા વર્ઝનની કિંમત 65,300 રાખવામાં આવી છે.

બજારમાં આ રેન્જની અનેક બાઇક્સ ઉપલબ્ધ છે, જેમાં સુઝુકી, હીરો, બજાજ ઉપરાંત યામાહાની જ અનેક બાઇક આટલા સીસી રેન્જની છે, તેથી બજારમાં એસઝેડ આરઆરના નવા વર્ઝનને કપરી સ્પર્ધા મળશે તેમાં નવાઇ નથી. આજે અમે અહીં યામાહા એસઝેડ આરઆરના નવા વર્ઝનની અન્ય પ્રતિસ્પર્ધી બાઇક્સ સાથેની તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ, જેમાં બાઇકની કિંમત, એવરેજ, એન્જીન અને તેમાં આપવામાં આવેલા અન્ય ફીચર્સ અંગે માહિતી છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

બાઇકની કિંમત અંગે સરખામણી

બાઇકની કિંમત અંગે સરખામણી

યામાહા એસઝેડ-આરઆરની કિંમતઃ- 65,300 રૂપિયા
સુઝુકી જીક્સરની કિંમતઃ- 79,957 રૂપિયા
બજાજ ડિસ્કવર 150 એસની કિંમતઃ- 51,720 રૂપિયા
હીરો ઇમ્પલ્સની કિંમતઃ- 69,200 રૂપિયા

એન્જીન સ્પેસિફિકેશનઃ- યામાહા એસઝેડ-આરઆર

એન્જીન સ્પેસિફિકેશનઃ- યામાહા એસઝેડ-આરઆર

એન્જીનઃ- 153.00 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી, 2 વાલ્વ એન્જીન
પાવરઃ- 12.1 પીએસ
ટાર્કઃ- 12.8 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃ- સુઝુકી જીક્સર

એન્જીન સ્પેસિફિકેશનઃ- સુઝુકી જીક્સર

એન્જીનઃ- 154.90 સીસી, 4 સ્ટ્રોક, 1 સિલિન્ડર, એર કૂલ્ડ, એસઓએચસી, 2 વાલ્વ
પાવરઃ- 10.4 કેડબલ્યુ
ટાર્કઃ- 14 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃ- બજાજ ડિસ્કવર 150 એસ

એન્જીન સ્પેસિફિકેશનઃ- બજાજ ડિસ્કવર 150 એસ

એન્જીનઃ- 144.80 સીસી, 4 વાલ્વ, 1 સિલિન્ડર, ડીટીએસઆઇ એન્જીન
પાવરઃ- 14.5 પીએસ
ટાર્કઃ- 12.75 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃ- હીરો ઇમ્પલ્સ

એન્જીન સ્પેસિફિકેશનઃ- હીરો ઇમ્પલ્સ

એન્જીનઃ- 149.20 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, ઓએચસી એન્જીન
પાવરઃ- 13.2 પીએસ
ટાર્કઃ- 13.4 એનએમ

એવરેજ અંગે સરખામણી

એવરેજ અંગે સરખામણી

યામાહા એસઝેડ-આરઆરની એવરેજઃ- 50 કિ.મી પ્રતિ લિટર
સુઝુકી જીક્સરની એવરેજઃ- 63 કિ.મી પ્રતિ લિટર
બજાજ ડિસ્કવર 150 એસની એવરેજઃ- 72 કિ.મી પ્રતિ લિટર
હીરો ઇમ્પલ્સની એવરેજઃ- 45 કિ.મી પ્રતિ લિટર

અન્ય ફીચર્સ

અન્ય ફીચર્સ

યામાહા એસઝેડ-આરઆર
એનાલોગ સ્પીડોમીટર, એનાલોગ ટેકોમીટર, લો ફ્યુઅલ ઇન્ડિકેટર, ફ્યુઅલ ગેજ
સુઝુકી જીક્સર
ડિજીટલ સ્પીડોમીટર, ડિજીટલ ટેકોમીટર, શિફ્ટ લાઇટ, ડિજીટલ ટ્રીપોમીટર, લો ફ્યુઅલ ઇન્ડિકેટર, ડિજીટલ ફ્યુઅલ ગેજ, ક્લોક
બજાજ ડિસ્કવર 150 એસ
એનાલોગ સ્પીડોમીટર, લો ફ્યુઅલ ઇન્ડિકેટર, લો બેટરી ઇન્ડિકેટર, ફ્યુઅલ ગેજ
હીરો ઇમ્પલ્સ
ડિજીટલ સ્પીડોમીટર, એનાલોગ ટેકોમીટર , ડિજીટલ ટ્રીપોમીટર, લો ફ્યુઅલ ઇન્ડિકેટર, ડિજીટલ ફ્યુઅલ ગેજ, ક્લોક, કિલસ્વિચ

English summary
bajaj discover 150 s vs yamaha sz rr vs suzuki gixxer 150 vs hero impulse
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X