For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાપાનમાં બની રહી છે દુનિયાની સૌથી પહેલી અદ્રશ્ય ટ્રેન

By Desk
|
Google Oneindia Gujarati News

ટ્રેન દરેક દેશના અર્થતંત્રની અગત્યની સુવિધા છે. ટ્રેન સસ્તો અને સરળ મુસાફરીનો વિકલ્પ આપે છે. એક જગ્યાથી બીજી જગ્યા પર જવા માટે ટ્રેન સરળ વિકલ્પ છે. જાપાનમાં ટ્રેન સાથે જોડાયેલી ટેક્નોલોજી બીજા દેશોના મુકાબલે ખુબ જ આગળ છે.

પોતાની આ જ સુવિધાને આગળ વધારતા જાપાન હવે દુનિયાની સૌથી પહેલી અદ્રશ્ય ટ્રેન લાવવા જઈ રહ્યું છે. આ ટ્રેન ચાલશે જરૂર પણ કોઈની પણ નજરમાં નહી આવે. તો જુઓ આ ટ્રેન સાથે જોડાયેલા કેટલાક અગત્યના તથ્યો..

અદ્રશ્ય ટ્રેન

અદ્રશ્ય ટ્રેન

જાપાન માં ટ્રેન અને હોટેલ્સ માટે ફેમસ હોલ્ડીંગ કંપની સીબ્રું ગ્રુપ એ આ ટ્રેન બનાવવાનો પ્રોજેક્ટ પોતાના હાથમાં લિધો છે.

અદ્રશ્ય ટ્રેન

અદ્રશ્ય ટ્રેન

જાપાન ની આ આર્કિટેક ના નેતૃત્વ માં આ ટ્રેનનું નિર્માણ થવાનું છે. જેમનું નામ કજુઓ સેજીમાં છે.

અદ્રશ્ય ટ્રેન

અદ્રશ્ય ટ્રેન

કજુઓ સેજીમાં પોતાના રચનાત્મક કાર્યો માટે જાપાનમાં ખુબ જ ફેમસ છે.

અદ્રશ્ય ટ્રેન

અદ્રશ્ય ટ્રેન

ફ્રાન્સ નો લી લાવેર લેન્સ મ્યુઝીયમ બનાવવાનો શ્રેય તેમને જ જાય છે.

અદ્રશ્ય ટ્રેન

અદ્રશ્ય ટ્રેન

આ કંપનીએ વિશ્વના મોટા મોટા આર્કિટેક ને આ પ્રોજેક્ટ માટે કામ પર લગાડ્યા છે.

અદ્રશ્ય ટ્રેન

અદ્રશ્ય ટ્રેન

2018 સુધીમાં આ ટ્રેનનું કાર્ય પૂરું થઇ જવાની શક્યતા છે.

અદ્રશ્ય ટ્રેન

અદ્રશ્ય ટ્રેન

આ ટ્રેન સૌથી પહેલા ટોકિયોમાં શરુ થઇ શકે છે.

English summary
One of Japan's top-notch architects is building an invisible train, just like her other works that totally blend in with the surroundings. Kazuyo Sejima is known for creating buildings that become one with the scenery.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X