For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ 24 સેડાન કાર્સ, કિંમત 7થી 15 લાખ

|
Google Oneindia Gujarati News

હાલ દેશભરમાં દિવાળીના તહેવારની ધૂમધામથી ઉજવણી થઇ ગયા બાદ હવે નુતન વર્ષ નિમિત્તે દેશભરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નવું વર્ષ શરૂ થતાં જ દરેક લોકો ખાસ કરીને લાભ પાંચમના દિવસે કોઇ નવી વસ્તું ખરીદવાનો આગ્રહ રાખે છે. આવો જ મોહલ ઓટોમોબાઇલ સેક્ટરમાં પણ જોવા મળશે. કેટલાક લોકોને હેચબેક કાર પસંદ કરી હશે તો કેટલાક સેડાન તો પછી કેટલાકને એસયુવી કાર્સ પ્રત્યેનો લગાવ વ્યક્ત કરશે. તમે પણ ચોક્કસપણે આ લાભ પાંચમને ધ્યાનમાં રાખીને કાર લેવાનું વિચારી રહ્યા હશો.

જો તમે સેડાન કાર્સની ખરીદી અંગે વિચારી રહ્યાં છો અને તમે એ વાતને લઇને મુંઝવણ અનુભવી રહ્યાં છો કે આપણે બજેટમાં ફીટ બેસે તેવી કઇ કાર છે, તો આજે અમે અહીં એવી જ ટોપ 24 સેડાન કાર્સ લઇને આવ્યા છીએ, જે તમને તમારી પોતાની પસંદગીની કાર ખરીદવામાં મદદરૂપ થઇ શકે છે. અહીં અમે કારની કિંમત, એન્જીન અને એવરેજ અંગે માહિતી આપી છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

સ્કોડા ઓક્ટિવા

સ્કોડા ઓક્ટિવા

કિંમતઃ- 14.65થી 20.27 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1395 સીસી, 1.4 ટીએસઆઇ, 103 કેડબલ્યુ પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 140 બીએચપી અને 3500 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1968 સીસી, 2.0 ટીડીઆઇ સીઆર 105 કેડબલ્યુ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 143 બીએચપી અને 3000 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 17 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(પેટ્રોલ), 18 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 21 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)

રેનો ફ્લુઅન્સ

રેનો ફ્લુઅન્સ

કિંમતઃ- 14.33થી 15.86 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1997 સીસી, મેન્યુઅલ પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 137 પીએસ અને 3700 આરપીએમ પર 190 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ-1461 સીસી, મેન્યુઅલ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 106 પીએસ અને 2000 આરપીએમ પર 240 એનએમ ટાર્ક
એવરેજઃ- 13.4 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 21.8 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

ફોક્સવેગન જેટ્ટા

ફોક્સવેગન જેટ્ટા

કિંમતઃ- 13.90થી 19.33 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1390 સીસી, 1.4 લિટર પેટ્રોલ એન્જીન, 5000 આરપીએમ પર 122 બીએચપી અને 4000 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1968 સીસી, 2.0 લિટર ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 103 બીએચપી અને 2500 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 16 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(પેટ્રોલ), 16 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 18 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)

શેવરોલે ક્રૂઝ

શેવરોલે ક્રૂઝ

કિંમતઃ- 13.73થી 16.22 લાખ રૂપિયા
એન્જીનઃ- 1998 સીસી, મેન્યુઅલ ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 166 પીએસ અને 2000 આરપીએમ પર 380 એનએમ ટાર્ક
એવરેજઃ- 17.3 કિ.મી પ્રતિ લિટર

હુન્ડાઇ એલાન્ટ્રા

હુન્ડાઇ એલાન્ટ્રા

કિંમતઃ- 13.03થી 16.39 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1797 સીસી, મેન્યુઅલ પેટ્રોલ એન્જીન, 6500 આરપીએમ પર 149.5 પીએસ અને 4700 આરપીએમ પર 177 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1582 સીસી, મેન્યુઅલ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 128 પીએસ અને 1900-2750 આરપીએમ પર 260 એનએમ ટાર્ક
એવરેજઃ- 16.3 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 22.7 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

ટોયોટા કોરોલા એલ્ટિસ

ટોયોટા કોરોલા એલ્ટિસ

કિંમતઃ- 12.31થી 17.10 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1798 સીસી, મેન્યુઅલ પેટ્રોલ એન્જીન, 6400 આરપીએમ પર 140 પીએસ અને 4000 આરપીએમ પર 173 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1364 સીસી, મેન્યુઅલ ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 88.4 પીએસ અને 1800-2800 આરપીએમ પર 205 એનએમ ટાર્ક
એવરેજઃ- 14.36 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 21.43 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

હુન્ડાઇ વેર્ના

હુન્ડાઇ વેર્ના

કિંમતઃ- 8.47થી 11.78 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1396 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 107 પીએસ અને 138 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 90 પીએસ અને 224 એનએમ
એવરેજઃ- 17 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 23.5 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

ફોક્સવેગન વેન્ટો

ફોક્સવેગન વેન્ટો

કિંમતઃ- 8.18થી 10.22 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 1.6 લિટર પેટ્રોલ એન્જીન, 5250 આરપીએમ પર 105 બીએચપી અને 3800 આરપીએમ પર 153 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4400 આરપીએમ પર 105 બીએચપી અને 2500 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
એવરેજઃ- 16 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 18 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(પેટ્રોલ), 12 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 14 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)

ફોર્ડ ફિએસ્ટા

ફોર્ડ ફિએસ્ટા

કિંમતઃ- 7.86થી 9.50 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિટર 8વી ટીડીસીઆઇ ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 89.75 બીએચપી અને 2000-2750 આરપીએમ પર 204 એનએમ ટાર્ક
એવરેજઃ- 17.5 કેએમપીએલ શહેરમાં અને 23.5 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

રેનો સ્કાલા

રેનો સ્કાલા

કિંમતઃ- 7.43થી 10.86 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1498 સીસી, 1.5-લિટર 16વી એક્સએચ2 પેટ્રોલ એન્જીન, 5600 આરપીએમ પર 99.6 બીએચપી અને 4000 આરપીએમ પર 134 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1461 સીસી, 1.5 લિટર, 8વી કે9કે ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 84.8 બીએચપી અને 2000 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- 13.5 કેએમપીએલ શહેરમાં અને 17.97 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 18.5 કેએમપીએલ શહેરમાં અને 21.64 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

મારુતિ સુઝુકી એસએક્સ 4

મારુતિ સુઝુકી એસએક્સ 4

કિંમતઃ- 7.38થી 9.82 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1586 સીસી, 1.6 લિટર 16વી વીવીટી પેટ્રોલ એન્જીન, 5600 આરપીએમ પર 103.2 બીએચપી અને 4100 આરપીએમ પર 145 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3 લિટર 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 88.73 બીએચપી અને 1750 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ-12 કેએમપીએલ શહેરમાં 16.51 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 17.5 કેએમપીએલ શહેરમાં અને 21.79 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

હોન્ડા સિટી

હોન્ડા સિટી

કિંમતઃ- 7.36થી 11.29 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1497 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 119 પીએસ અને 145 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 100 પીએસ અને 200 એનએમ
એવરેજઃ- 17.8 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 26 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

સ્કોડા રેપિડ

સ્કોડા રેપિડ

કિંમતઃ- 7.22થી 10.97 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 1.6 એમપીઆઇ પેટ્રોલ એન્જીન, 5250 આરપીએમ પર 105 બીએચપી અને 3800 આરપીએમ પર 153 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, ટર્બોચાર્જ્ડ 16 વી ડીઓએચસી ડીઝલ એન્જીન, 4400 આરપીએમ પર 105 બીએચપી અને 2500 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 16 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર( પેટ્રોલ), 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 17 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)

મારુતિ સુઝુકી સિઆઝ

મારુતિ સુઝુકી સિઆઝ

કિંમતઃ- 7.22થી 10.09 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1.4-લિટર કે-સીરિઝ, 91 બીએચપી, 130 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1.3-લિટર મલ્ટી જેટ મોટર, 89બીએચપી ,200 એનએમ
એવરેજઃ-20.73 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 26.21 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

ફિયાટ લિએના

ફિયાટ લિએના

કિંમતઃ- 7.18થી 9.90 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1368 સીસી, 1.4 લિટર 16વી ટી-જેટ પેટ્રોલ એન્જીન, 5000 આરપીએમ પર 112.4 બીએચપી અને 2200 આરપીએમ પર 207 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3 લિટર 16વી એડવાન્સ મલ્ટીજેટ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 91.7 બીએચપી અને 2000 આરપીએમ પર 209 એનએમ ટાર્ક
એવરેજઃ- 11.3 કેએમપીએલ શહેરમાં 15.7 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 17.2 કેએમપીએલ શહેરમાં અને 20.4 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

નિસાન સન્ની

નિસાન સન્ની

કિંમતઃ- 7.15થી 10.02 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1.5-લિટર, 98 બીએચપી, 134 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1.5-લિટર ડીસીઆઇ, 84 બીએચપી, 200 એનએમ
એવરેજઃ-16.9 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 22.7 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

ટાટા માન્ઝા

ટાટા માન્ઝા

કિંમતઃ- 5.97થી 8.21 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1368 સીસી, 1.4 લિટર 16વી સફાયર પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 88.76 બીએચપી અને 4750 આરપીએમ પર 116 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3 લિટર 16વી ક્વાડ્રાજેટ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 88.76 બીએચપી અને 1750-3000 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- 10.3 કેએમપીએલ શહેરમાં અને 13.7 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 18.6 કેએમપીએલ શહેરમાં અને 21.02 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

ટોયોટા ઇટિયોસ

ટોયોટા ઇટિયોસ

કિંમતઃ- 5.54થી 8.25 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1496 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 90 પીએસ અને 132 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1364 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 68 પીએસ અને 170 એનએમ
એવરેજઃ- 16.8 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 23.6 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

મહિન્દ્રા વેરિટો

મહિન્દ્રા વેરિટો

કિંમતઃ- 5.41 થી 7.75 લાખ રૂપિયા
એન્જીનઃ- 1461 સીસી, 1.5-લિટર 8વી ડીસીઆઇ સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 65 બીએચપી અને 2000 આરપીએમ પર 160 એનએમ ટાર્ક
એવરેજઃ- 18.1 કેએમપીએલ શહેરમાં અને 20.8 કેએમપીએલ હાઇવે પર

શેવરોલે સેઇલ

શેવરોલે સેઇલ

કિંમતઃ-5.31થી 7.82 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1199 સીસી, સ્માર્ટેક 4 સિલિન્ડર ડીઓએચસી પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 85 બીએચપી અને 5000 આરપીએમ પર 113 એનએમ ટાર્ક.
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, સ્માર્ટેક 4 સિલિન્ડર ડીઓએચસી ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 77 બીએચપી અને 1750 આરપીએમ પર 205 એનએમ ટાર્ક.
એવરેજઃ- 18.2 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 22.1 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

હોન્ડા અમેઝ

હોન્ડા અમેઝ

કિંમતઃ- 5.22થી 7.76 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 1.2-લિટર 86.8બીએચપી 16વી આઇવીટીઇસી પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 86.7બીએચપી, 4500આરપીએમ પર 109એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5-લિટર 98.6બીએચપી 16વી આઇડીટીઇસી ડીઝલ એન્જીન, 3600આરપીએમ પર 98.6બીએચપી, 1750આરપીએમ પર 200એનએમ
એવરેજઃ- 13.3 કિ.મી પ્રતિ લિટર / 15.5 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 21.0 કિ.મી પ્રતિ લિટર / 25.8 કિ.મી પ્રતિ લિટર(ડિઝલ)

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર

કિંમતઃ- 5.21થી 7.53 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર 85.8બીએચપી 16વી કે સિરિઝ વીવીટી એન્જીન, 6000આરપીએમ પર 85.8બીએચપી, 4000આરપીએમ પર 114એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 74બીએચપી 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 74બીએચપી, 2000આરપીએમ પર 190એનએમ
એવરેજઃ- 16.3 કિ.મી પ્રતિ લિટર / 19.1 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.6 કિ.મી પ્રતિ લિટર / 23.4 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

ફોર્ડ ક્લાસિક

ફોર્ડ ક્લાસિક

કિંમતઃ- 5.18થી 7.77 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1596 સીસી, ડ્યુરાટેક પેટ્રોલ એન્જીન, 6500 આરપીએમ પર 101 બીએચપી અને 3400 આરપીએમ પર 146 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1399સીસી, ડ્યુરાટૉર્ક ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 68 બીએચપી અને 2000 આરપીએમ પર 160 એનએમ
એવરેજઃ-14.09 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 19.05 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

હુન્ડાઇ એક્સેન્ટ

હુન્ડાઇ એક્સેન્ટ

કિંમતઃ- 4.83થી 7.55 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 કપ્પા ડ્યુઅલ વીટીવીટી પેટ્રોલ એન્જીન, 82 પીએસ અને 111.8 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1120 સીસી, જનરેશન 2 1.1 યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 72 પીએસ અને 180.4 એનએમ ટાર્ક.
એવરેજઃ- 19.1 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) અને 24.4 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

English summary
top 24 sedan cars in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X