For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રાહક આકર્ષવા બનાવાયેલી વિશ્વની 14 શાનદાર ઓફીસ

By Super
|
Google Oneindia Gujarati News

આજે વિશ્વભરમાં વ્યવસાયને લઇને સ્પર્ધા એટલી બધી વધી ગઇ છે કે, વિશ્વવ્યાપી વિરાટ કંપનીઓ પોતાના વેપારનો વિસ્તાર કરવામાં અને નફો રળવા મથી રહી છે. પોતાની પ્રોડક્ટ થકી ગ્રાહકોને કેવી રીતે આકર્ષવા એ માટેને નીતનવા પેતરાઓ કંપનીઓ દ્વારા કરવામાં આવતા હોય છે. જેથી કરીને અન્ય સ્પર્ધાત્મક કંપનીઓની પ્રોડક્ટ કરતા પોતાની કંપનીનું વેચાણ વધું થાય, તેમાં પણ ખાસ કરીને યુવાનો તેમના મુખ્ય ટાર્ગેટમાં રહે છે. ને ગ્રાહક પ્રત્યે આકર્ષવા માટે અને વધાર માં વધારે નફો કમાવા માટે ઘણા પેતરાઓ કરે છે.

જો કે કેટલીક કંપનીઓ એવી હોય છે કે, જે પોતાની ઓફીસ જ એ રીતે તૈયાર કરાવે છે કે જેથી તેની મોટાભાગની પ્રોડક્ટની જાણકારી એ ઓફીસમાંથી મળી જાય છે, જેથી લોકોને માલુમ પડી જાય છે કે આ કંપની કઇ કઇ પ્રોડક્ટ બનાવે છે. આજે અમે અહીં એવી જ કેટલીક કંપનીઓ અંગે જણાવી રહ્યાં છીએ, તો ચાલો તસવીરો થકી આવી જ કેટલીક કંપનીઓ અંગે માહિતી મેળવીએ.

નેશનલ ફિશરીસ ડેવલોપમેન્ટ બોર્ડ ઓફીસ, આંધ્ર પ્રદેશ, ભારત

નેશનલ ફિશરીસ ડેવલોપમેન્ટ બોર્ડ ઓફીસ, આંધ્ર પ્રદેશ, ભારત

આ ઓફીસ હૈદરાબાદ સ્થિત ભારતીય નેશનલ ફિશરીસ ડેવલોપમેન્ટ બોર્ડની છે. 2012માં તૈયાર થયેલી આ ચાર માળની ઇમારતનું નિર્માણ અંદાજે 2 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

વાયોલિન પિયાનો હાઉસ, ચાઇના

વાયોલિન પિયાનો હાઉસ, ચાઇના

ચાઇનામાં આ સૌથી રોમેન્ટિક બિલ્ડીંગ તરીકે જાણીતી છે. આ ઇમારતની ડિઝાઇન હફે યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીસ એર્કિટેક્ચરલ ફેક્લટીના વિદ્યાર્થીએ તૈયાર કરી છે. આ એક પ્રાવસન સ્થળ પણ છે.

યુનાઈટેડ ઇક્વિપમેન્ટ ઉત્પાદન ઓફિસ, કેલિફોર્નિયા, યુએસએ

યુનાઈટેડ ઇક્વિપમેન્ટ ઉત્પાદન ઓફિસ, કેલિફોર્નિયા, યુએસએ

બુલ્ડોઝરની જેવુ દેખાતુ આ કંસ્ટ્રક્શન મશીનરીની ઓફીસ છે. તિરાઉ-સાઇટ વિજીટર સેંટર(બિગ ડોગ ઇંફોર્મેશન સેંટર), ન્યુઝીલૈંડ 2005માં તેનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.

ગગુદજૂ કોકોડાયલ હોલીડે ઇન, ઓસ્ટ્રલિયા

ગગુદજૂ કોકોડાયલ હોલીડે ઇન, ઓસ્ટ્રલિયા

આ દુનિયાની સૌથી અજીબ હોટલોમાં જાણીતી છે. અંહિયા માત્ર ડિઝક્સ અકમોડેશન મળે છે. આ હોટલને ક્રોકોડાઇલ જેવો શેપ આપવાનુ કારણ છે કે અંહિયા મગર વધારે જોવા મળે છે.

ફાંગ્યુઆન દાશા, ચીન

ફાંગ્યુઆન દાશા, ચીન

આ સાંધાઇની એક બેંક છે. આમા દર્શાવવામાં આવેલો ગોળ આકાર ચીનની એક જુની મુદ્રા છે.

આઈએનજી હાઉસ, એમ્સ્ટર્ડમ, ધ નેધરલેન્ડ્સ

આઈએનજી હાઉસ, એમ્સ્ટર્ડમ, ધ નેધરલેન્ડ્સ

આને 2002માં શરૂ કરવામાં આવ્યુ હતુ. આ ડચ ઇંસ્ચોરન્સ કંપનીની ઓફીસ છે. આ એક બુટ જેવુ દેખાય છે.

 ડોગ બાર્ક પાર્ક આઇએનએન, યુએસએ

ડોગ બાર્ક પાર્ક આઇએનએન, યુએસએ

બીગલ સ્વાનની બ્રીડ જેવુ દેખાતુ આ ઘર એક પેટ પ્રોજેક્ટમાં કામ કરનાર વ્યકતિનુ છે. આ ઘરની ઉંચાઇ 12 ફુટ છે.

યુનાઈટેડ ઓવરસીઝ બેન્ક હેડક્વાટર, થાઇલેન્ડ

યુનાઈટેડ ઓવરસીઝ બેન્ક હેડક્વાટર, થાઇલેન્ડ

આર્કીટેક્શને આને એક રમકડાના રોબોટના અનુમાનના આધારે ડિઝાઈન કરી હતી. અંદાજે 64 કરોડ રૂપીયાના ખર્ચે આ બિલ્ડીંગ 1986માં બનાવામાં આવી હતી.

લોંગાબર્ગર કંપની હેડક્વાર્ટર, યુએસએ

લોંગાબર્ગર કંપની હેડક્વાર્ટર, યુએસએ

બાસ્કેટ બિલ્ડિંગના નામથી પ્રખ્યાત આ બિલ્ડિંગ લોંગાબર્ગર કંપનીની ઓફીસ છે. આ કંપનિના બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ માર્કેટ બાસ્કેટને ઇંડિકેટ કરે છે.

10 બીગ ડક, ન્યૂ યોર્ક, યુએસએ

10 બીગ ડક, ન્યૂ યોર્ક, યુએસએ

1930માં અહીં પક્ષીઓ અને ઈંડા વેચવામાં આવતા હતા. હાલ આ એક ગીફ્ટ શોપ છે.

ઓફિસ સેંટર 1000 (બેન્ક નોંધ બિલ્ડિંગ), લિથુઆનિયા

ઓફિસ સેંટર 1000 (બેન્ક નોંધ બિલ્ડિંગ), લિથુઆનિયા

આ ઇમારતને 2008માં બનાવવામાં આવી હતી. આ લિથુઆનિયાની એક વ્યાપાર પેઢીની ફાયનાન્સ ઓફિસ છે.

સ્ટ્રિખ કોડ, રશિયા

સ્ટ્રિખ કોડ, રશિયા

આ રશિયન આર્કિટેક્ચરલ ફર્મની ઓફીસ છે જ્યાંથી રીટેલના કારોબારને સંચાલીત કરવામાં આવે છે.

વુલિઆંગે લિકર બોટલ પવેલિયન, ચીન

વુલિઆંગે લિકર બોટલ પવેલિયન, ચીન

અંહિયા ચીનની પ્રચલિત લિકર બ્રાંડની ફેક્ટરી છે. અંહિયા દારૂની બોટલ તૈયાર કરવામાં આવે છે.

ધ શીપ બિલ્ડીંગ, ન્યુઝીલેન્ડ

ધ શીપ બિલ્ડીંગ, ન્યુઝીલેન્ડ

આ દુનિયાની સૌથી અજીબ બિલ્ડિંગમાં પ્રખ્યાત છે. અંહી ઉન અને ક્રાફ્ટ સ્ટોર્સ છે. એટલા માટે આને ઘેટાં જેવો આકાર આપવામાં આવ્યો છે.

English summary
15 office building looking like its product
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X