For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રીજું પાસ વેલ્ડર સાગરે બનાવ્યું હેલીકોપ્ટર "પવન પુત્ર"

By Desk
|
Google Oneindia Gujarati News

અસમના ધેમાજી જીલ્લામાં એક ખુબ જ મહેનતુ વ્યક્તિ રહે છે. આ વ્યક્તિ ખાલી ત્રીજું પાસ છે અને તે વેલ્ડીંગનું કામ કરે છે. તે પોતાના કામથી ખુબ જ ખુશ છે અને પોતાનું કામ ખુબ જ રસ પૂર્વક કરે છે.

વાત અહી આ સામાન્ય વ્યક્તિના મોટા સપનાની છે. આ વ્યક્તિએ એક સપનું જોયું અને તે સપનું હતું હેલીકોપ્ટર બનાવાનું. જયારે તેને પોતાના મિત્રોને આ વાતની જાણ કરી ત્યારે બધા તેનો મજાક બનાવા લાગ્યા. પરંતુ તેને હાર ના માની અને પ્રયાસ ચાલુ રાખ્યો.

કોઈને અંદાજો પણ નથી હોઈ પરંતુ આ વ્યક્તિએ પોતાનું સપનું પોતાની પત્નીની મદદથી પૂરું કર્યું. તો જાણો એક સુંદર કહાની સાગર પ્રસાદ અને તેની પત્ની જોની મયંકની...

Sagar Prasad

Sagar Prasad

સાગરે આ સપનું છેલ્લા 3 વર્ષમાં પૂરું કર્યું અને સાગરનું સપનું પૂરું કરવામાં તેની પત્નીએ તેનો ખુબ સાથ આપ્યો.

Sagar Prasad

Sagar Prasad

બંને પતિ પત્ની આ કામ પૂરું કરવામાં લાગી ગયા તેના માટે તેમને લોકલ ટેકનોલોજીની પણ મદદ લિધી. જયારે 90% કામ પૂરું થઇ ગયું ત્યારે તેને બધાને આ વાતની જાણ કરી.

Sagar Prasad

Sagar Prasad

સાગરે કહ્યું કે તેના મિત્રોને આ વાત પર બિલકુલ ભરોસો જ ના હતો. સાગરે આ હેલીકોપ્ટર બનાવામાં કુલ 10 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા.

Sagar Prasad

Sagar Prasad

આ કામ માટે સાગરને તેના મિત્ર તુપાન ગીમારેએ આર્થીક મદદ કરી હતી.

English summary
3rd class pass welder Sagar Prasad has set up an example courage, hard work and will power. He was a normal welder saw a dream of making helicopter. Today he has full filled his Dream with Pavan Putra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X