For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્સ્ટ્રા પૈસા માટે વિકી ડોનર બની રહ્યા છે સ્ટુડન્ટ..

|
Google Oneindia Gujarati News

કોલેજમાં જવાવાળા છોકરાઓના ખર્ચા અને શોખ ઓછા નથી હોતા. પોતાના શોખ અને દેખાવાને લઈને છોકરાઓ કઈ પણ કરવા તૈયાર હોય છે. એક્સ્ટ્રા પોકેટ મની માટે તેઓ વિકી ડોનર બની રહ્યા છે.

પોકેટ મની માટે સ્પર્મ ડોનર
તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. ભોપાલ કોલેજના સ્ટુડન્ટ પોતાનું સ્પર્મ વેચીને એક્સ્ટ્રા પૈસા કમાવવા માંગે છે. અંગ્રેજી પેપર ટાઈમ્સની ખબર અનુસાર સ્ટુડેંટ્સ પોતાનું સ્પર્મ વેચીને પોતાના શોખ પુરા કરે છે. એકવાર સ્પર્મ ડોનેટ કરવાના તેમને 500 થી 2000 રૂપિયા મળે છે.

college

આ સ્ટુડેંટ્સને સ્પર્મ ડેનેંટ કરવા માટે દિવસમાં 5 થી 7 ફોન કોલ આવે છે. વધારે કોલ ડોક્ટર્સના આવે છે. જે તેમની પાસે સ્પર્મ ડોનેટ કરાવે છે. જેના બદલામાં તેમને નક્કી કરેલા પૈસા મળી જાય છે.

જાણકારોનું માન્યે તો આજના સમયમાં 90 ટકા સ્પર્મ ડોનર કોલેજના છે. સ્પર્મ ડોનેટ કરતા પહેલા સ્ટુડન્ટનું બેકગ્રાઉન્ડ, બ્લડગ્રુપ અને એચઆઇવી ટેસ્ટ કરવામાં આવે છે. જાણકારોનું માન્યે તો કોલેજ સ્ટુડન્ટ સ્પર્મ ડોનેટ કરવાને પૈસા કમાવવાનો સરળ રસ્તો માને છે.

English summary
More and more college boys from the city are taking to donating their sperm as a means to earn some extra pocket money, say infertility specialists. The doctors say that they now get 5-7 calls every day with related enquiries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X