For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે સેટેલાઇટ શોધીને બતાવશે ક્યાં છે ગરીબી, જુઓ વીડિયો...

|
Google Oneindia Gujarati News

હવે અંતરિક્ષમાંથી ગરીબીની માહિતી મળી જશે. એટલે કે સેટેલાઇટ કોઈ પણ દેશના ગરીબીનું મૂલ્યાંકન કરશે. સાંભળવામાં ભલે આ વાત થોડી અજીબ લાગતી હોઈ. પરંતુ આ વાત તદ્દન સાચી છે કે સેટેલાઇટ શોધીને બતાવશે ક્યાં છે ગરીબી.

વૈજ્ઞાનિકોનું માન્યે તો સેટેલાઇટથી લેવામાં આવેલી તસવીરો અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને કોઈ પણ વિસ્તારના ગરીબીની માહિતી મેળવી શકાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના શોધકર્તાઓ મુજબ સેટેલાઇટ ઘ્વારા કોઈ પણ દેશની ગરીબી જાણ્યા પછી ત્યાં સહાયતા કરાવવા માટે સરકાર અને સંગઠનોને મદદ મળશે.

satellite

સેટેલાઇટથી લેવામાં આવેલી તસવીરોની મદદથી ગરીબીની માહિતી મેળવવા માટે શોધકર્તાઓએ મશીન લર્નિંગનો ઉપયોગ કર્યો. સેટેલાઇટની હાઈ રીજોલ્યૂશન તસવીરો પર મશીન લર્નિંગનો ઉપયોગ કરીને આંકડાઓ ભેગા કરવામાં આવ્યા. આ આંકડાઓના આધાર પર ગરીબીની તુલના કરવામાં આવી.

તો જુઓ આ વીડિયો ...

English summary
It so appears to be the case that satellite surveillance of our planet allows scientists all the better to keep track of poverty. The regions associated with poverty got identified.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X