For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG! હાથીના સ્પર્મ કરતા ઉંદરનું સ્પર્મ હોય છે મોટું!

|
Google Oneindia Gujarati News

જમીન પર રહેતા દુનિયા સૌથી વિશાળ પ્રાણી તેવા હાથીને એક ઉંદરે માત આપી દીધી છે અને તે પણ સ્પર્મના મામલે. તમને વિશ્વાસ તો નહીં આવે પણ ઉંદરનું સ્પર્મ હાથીના સ્પર્મ કરતા મોટું હોય છે. ત્યારે આજે અમે તમને કેટલાક તેવા રોચક અને રસપ્રદ તથ્યો વિષે જણાવાના છીએ જે સ્પર્મથી જોડાયેલા છે. અને તે વાતની પૂરેપૂરી ગેરંટી લઇએ છીએ કે આ તથ્યોને જાણીને તમે જરૂરથી અચંભિત થશો.

યુનિવર્સિટી ઓફ જ્યૂરિક દ્વારા હાથે ધરાયેલા એક રિચર્સમાં આ તથ્યો બહાર આવ્યા છે. તેમણે પ્રાણીઓના શુક્રાણુ પર આ અનોખું રિચર્સ કરી. વિવિધ રસપ્રદ તથ્યોને જાહેર કર્યા છે. અને મનુષ્યના સ્પર્મ અને પ્રાણીઓના સ્પર્મ અંગે કેટલીક રોચક જાણકારી એકત્રિત કરી છે. ત્યારે સ્પર્મ વિષે કેટલાક તથ્યોની જાણકારી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

આ બાજી ઉંદરે મારી

આ બાજી ઉંદરે મારી

ઉંદરના શુક્રાણુની લંબાઇ અને પહોયાઇ હાથીના શુક્રાણુ કરતા મોટી હોય છે.

ફ્રૂટ ફ્લાઇનું સ્પર્મ

ફ્રૂટ ફ્લાઇનું સ્પર્મ

ફ્રૂટ ફ્લાઇ એટલે કે માખીનું સ્પર્મ તેના પોતાના શરીરના 20માં ભાગ જેટલું હોય છે. અને તેમ છતાં માખીનું સ્પર્મ પુરુષના સ્પર્મ કરતા 1000 ગણું મોટું હોય છે.

મોટું પ્રાણી એટલે નાનું શુક્રાણુ

મોટું પ્રાણી એટલે નાનું શુક્રાણુ

આ રિસર્ચમાં એક રસપ્રદ માહિતી જાણવા મળી છે કે જેમ જેમ પ્રાણીના શરીરનું કદ મોટું થાય તેમ તેમ તેના શુક્રાણું કદ નાનું થતું જાય છે.

સ્પર્મ કાઉન્ટ

સ્પર્મ કાઉન્ટ

વળી મોટા પ્રાણીઓના સ્પર્મ કાઉન્ટ નાના પ્રાણીઓના સ્પર્મ કાઉન્ટ કરતા વધુ હોય છે.

ઉંદરના સ્પર્મની સાઇઝ

ઉંદરના સ્પર્મની સાઇઝ

ઉંદરના સ્પર્મની સાઇઝ 124 માઇક્રોમીટર હોય છે. અને તે એક વારમાં 95 લાખ શુક્રાણુ છોડે છે.

હાથી

હાથી

હાથીના શુક્રાણુની સાઇઝ હોય છે 56 માઇક્રોમીટર અને તે એક વારમાં 200 બિલિયન શુક્રાણુ છોડે છે.

English summary
Yes, mice have larger sperm size when compared elephants, largest living animal on the ground.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X