For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડેમ બનાવી રહ્યા હતા મજૂરો, નીકળ્યો દુનિયાનો સૌથી મોટો એનાકોન્ડા

|
Google Oneindia Gujarati News

ડેમ બનાવવાના કામમાં મશગુલ મજદૂરોનો સામનો અચાનક એક વિશાલ એનાકોન્ડા સાથે થયો. બ્રાઝીલના અલ્ટામિરામાં બેલો મોન્ટો ડેમના કન્સ્ટ્રકશન દરમિયાન એક એનાકોન્ડા મળી આવ્યો. જેને અત્યાર સુધીનો સૌથી મોટો એનાકોન્ડા માનવામાં આવી રહ્યો છે.

Video: જુઓ ટાઇગર અને વિશાળ એનાકોન્ડાનું અદભૂત યુદ્ધVideo: જુઓ ટાઇગર અને વિશાળ એનાકોન્ડાનું અદભૂત યુદ્ધ

ગુફાને ઉડાવી તો તેમાંથી નીકળ્યો એનાકોન્ડા
ડેમ કન્સ્ટ્રકશન માટે મજૂરોએ જયારે કે ગુફા ઉડાવી ત્યારે અચાનક સામે એનાકોન્ડાને જોઈને બધાના હોશ ઉડી ગયા. આ એનાકોન્ડાને ક્રેનથી ઉઠાવવામાં આવ્યો. મજૂરોએ તેના ફોટો પાડ્યા અને વીડિયો પણ બનાવ્યા.

anaconda

દુનિયાનો સૌથી મોટો એનાકોન્ડા
આ એનાકોન્ડા વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે 33 ફૂટ લાંબો અને 400 કિલો વજનમાં છે. અમેરિકાના કાંસાસ સીટીમાં 25 ફૂટ લાંબો એનાકોન્ડા છે. જેને અત્યાર સુધીનો સૌથી મોટો એનાકોન્ડા માનવામાં આવે છે.

આ એનાકોન્ડા સાથે શુ કર્યું?
એનાકોન્ડા મળ્યા પછી તે જીવતો છે કે નથી તેના વિશે કોઈ જ માહિતી મળી નથી. તેના ફોટો અને વીડિયોથી ખબર પડે છે કે મજૂરોએ તેને ચેનથી બાંધી રાખ્યો છે.

English summary
During the construction of Belo Monte dam in Brazil, the workers witnessed a giant anaconda which is considered longest in the world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X