For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: આ કૂતરાને ઉડતો જોઇ આપ વિશ્વાસ નહીં કરો!!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 જૂન: હંમેશા આપે માર્ગો પર કૂતરાઓને ઊછળકૂદ કરતા જ જોયા હશે. એટલું જ નહીં સેનાના ટ્રેઇન કૂતરાઓને પણ આપે ઘણા કરતબ કરતા જોયા હશે. પરંતુ આપે ક્યારેય એવું નહીં વિચાર્યું હોય કે કૂતરું 10 ફૂટ કરતા વધારે એટલે કે મકાનના એક માળ સુધી છલાંગ લગાવી શકે.

યૂટ્યૂબ પર જે પ્રકારે આ અમેરિકન પુટબિલ પ્રજાતિના કૂતરાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે તેને જોઇને આપ પોતે ખુદ પર વિશ્વાસ નહીં કરી શકો કે શું ખરેખર કોઇ કૂતરો આટલી ઊંચાઇ સુધી કૂદી શકે છે.

આ વીડિયોને કરોડો લોકોએ લાઇક પણ કર્યો છે અને શેર પણ કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયોને આપ પણ જુઓ અને આનંદ માણો.

કૂતરાઓને ઊછળકૂદ કરતા જ જોયા હશે

કૂતરાઓને ઊછળકૂદ કરતા જ જોયા હશે

હંમેશા આપે માર્ગો પર કૂતરાઓને ઊછળકૂદ કરતા જ જોયા હશે. એટલું જ નહીં સેનાના ટ્રેઇન કૂતરાઓને પણ આપે ઘણા કરતબ કરતા જોયા હશે.

તરું 10 ફૂટ કરતા વધારે છલાંગ લગાવી શકે

તરું 10 ફૂટ કરતા વધારે છલાંગ લગાવી શકે

પરંતુ આપે ક્યારેય એવું નહીં વિચાર્યું હોય કે કૂતરું 10 ફૂટ કરતા વધારે એટલે કે મકાનના એક માળ સુધી છલાંગ લગાવી શકે.

રબરની પાઇપ પકડી લાવે છે

રબરની પાઇપ પકડી લાવે છે

યૂટ્યૂબ પર જે પ્રકારે આ અમેરિકન પુટબિલ પ્રજાતિના કૂતરાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે તેને જોઇને આપ પોતે ખુદ પર વિશ્વાસ નહીં કરી શકો કે શું ખરેખર કોઇ કૂતરો આટલી ઊંચાઇ સુધી કૂદી શકે છે.

આ વીડિયોને કરોડો લોકોએ લાઇક પણ કર્યો છે

આ વીડિયોને કરોડો લોકોએ લાઇક પણ કર્યો છે

આ વીડિયોને કરોડો લોકોએ લાઇક પણ કર્યો છે અને શેર પણ કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયોને આપ પણ જુઓ અને આનંદ માણો.

જુઓ ફ્લાઇંગ ડોગ

આ વીડિયોને કરોડો લોકોએ લાઇક પણ કર્યો છે અને શેર પણ કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયોને આપ પણ જુઓ અને આનંદ માણો.

English summary
This video of American Putbill dog will surprise you at his best, this dog can actually fly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X