For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મેક ઇન ઇન્ડિયા'નો લાભ લેવા આ મ્યુચ્યુઅલ ફંડ્સે કરી તૈયારી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 19 ડિસેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અભિયાને સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને પણ આ થીમ પર વિવિધ સ્કીમ લોન્ચ કરવાની પ્રેરણા પૂરી પાડી છે. દેશની ત્રણ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ મેક ઇન ઇન્ડિયા થીમનો લાભ લેવાની યોજના બનાવી દીધી છે. આ માટે તેમણે સ્કીમ્સ પણ લોન્ચ કરી છે અથવા કરવાના છે.

બીજા ફંડો પણ તેને અનુસરે તેવી સંભાવના છે. આ કંપનીઓ 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનથી ફાયદો મેળવનારી કંપનીઓના પોર્ટફોલિયો બનાવશે જે આગામી બેથી ત્રણ વર્ષના સમયગાળામાં સારું વળતર આપે તેવી શક્યતા છે.

સ્કીમ્સ રજૂ કરનારી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ કઇ છે તેની વિગતો જાણવા આગળ ક્લિક કરો...

Sundaram

Sundaram


સુંદરમ્ મ્યુચ્યુઅલ ફંડે (સુંદરમ્ ટોપ 100 -સિરીઝ 4) 36 મહિનાની સ્કીમ લોન્ચ કરી છે. આ ક્લોઝ એન્ડેડ સ્કીમ છે.

ICICI

ICICI


ICICI પ્રૂડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ (ICICI ગ્રોથ ફંડ-સિરીઝ-6)એ 42 મહિનાના સમયગાળા માટે સ્કીમ લોન્ચ કરી છે. આ ક્લોઝ એન્ડેડ સ્કીમ છે.

Birla

Birla


બિરલા મ્યુચ્યુઅલ ફંડ જાન્યુઆરીના પ્રારંભમાં ઉત્પાદન ક્ષેત્રમાં ઓપન એન્ડેડ સ્કીમ લોન્ચ કરે તેવી સંભાવના છે.

માર્કેટ વ્યૂ

માર્કેટ વ્યૂ


ટીકાકારોનું કહેવું છે કે ફંડ્સ તેમની સ્કીમોના માર્કેટિંગ માટે બજારની સૌથી લોકપ્રિય થીમનો સહારો લઈ રહ્યા છે, પરંતુ ફંડ હાઉસિસની દલીલ છે કે બાબત આટલા પૂરતી સીમિત નથી.

English summary
3 Mutual Funds planned to get benefit from 'Make in India'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X