For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંક પાસે મેક્સિમમ હોમ લોન પાસ કરાવવાની ટિપ્સ

|
Google Oneindia Gujarati News

કેટલીકવાર વ્યક્તિગત ક્ષમતા કરતા વધારે પ્રમાણમાં લોનની જરૂર પડે છે. જો કે આ લોન ના મળે તો આપનું મનપસંદ પ્રોપર્ટી બનાવવાનું સપનું તૂટી જાય છે. જો આપે આપની હોમ લોન રકમ વધારે મેળવવા આ પગલાં ટ્રાય કર્યા ના હોય તો ટ્રાય કરીને જુઓ...

આવકને એકત્ર કરો

આવકને એકત્ર કરો


જો આપ વઘારે રકમ એકત્ર કરવા માંગતા હોવ તો આપે આપના સ્પાઉસ કે માતા પિતા સાથે મળીને રકમ એકત્ર કરવી જોઇએ. જો આપને આપના સેલરીના આધારે રૂપિયા 10 લાખની લોન મળતી હોય તો આપે આપના માતાપિતા કે સ્પાઉસ સાથે મળીને આપની આવક વધારે બતાવવી જોઇએ.આ કારણે આપને પ્રોપર્ટી મેળવવા માટે વધારે રકમ મળશે.

અન્ય લોન રિપે કરો

અન્ય લોન રિપે કરો


જો આપે પર્સનલ લોન લીધી હોય, ઓટો કે અન્ય લોન લીધી હોય તો આપને હોમ લોન એમાઉન્ટ ઓછી મળે છે. કારણ કે બેંક લોન આપતા પહેલા આપની લોન ચૂકવવાની ક્ષમતા જોવે છે. જો તેને લાગે કે બે લોન આપના માટે ભારરૂપ છે તો હોમ લોન એકાઉન્ટ ઓછી પાસ કરે છે. આ કારણે એક બાબત ચોક્કસ રાખો કે હોમ લોન લેતા પહેલા અન્ય લોન ચૂકવી દો.

સેલરીમાં અન્ય લાભ જોડો

સેલરીમાં અન્ય લાભ જોડો


અનેકવાર આપણે સેલરીમાં અન્ય લાભો જોડવાના ભૂલી જઇએ છીએ. જેના કારણે લોન સેંક્શનમાં ઓછી રકમ પાસ થાય છે. આ કારણે જો સેલરીમાં આન્ય રકમ ઉમેરવામાં આવે તો હોમ લોનની રકમ વધી શકે છે.

હોમ લોનનો સમયગાળો વધારો

હોમ લોનનો સમયગાળો વધારો


જો આપ 10 વર્ષ માટે હોમ લોન લેવા માંગતા હોવ તો ઇએમઆઇ વધારે આવશે. જો બેંક માને કે ઇએમઆઇ વધારે છે તો આપ લોનની સમયગાળો વધારી શકો છો જેના કારણે ઇએમઆઇ ઘટશે.

બેંકની પસંદગી મહત્વની

બેંકની પસંદગી મહત્વની


કેટલીક બેંકો ખાસ બાબતો અંગે બાંધછોડ કરતી નથી. જેના કારણે પણ લોનની રકમ ઘટે છે. આ કારણે યોગ્ય બેંકની પસંદ કરવી જરૂરી છે.

English summary
5 Smart Ways To Get a Higher Home Loan Amount From Banks and Institutions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X