For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેન્શન એકાઉન્ટ અંગે જાણવા જેવી 7 બાબતો

|
Google Oneindia Gujarati News

પેન્શન ફંડનો મુખ્ય હેતુ કર્મચારીઓને તેમની નિવૃત્તિ બાદ વિવિધ લાભ ઉપલબ્ધ કરાવવાનો છે. જ્યારે કોઇ વ્યક્તિ નિવૃત્ત થાય છે, ત્યારે નિવૃત્તિ સમયે વ્યક્તિને કુલ પેન્સનના એક તૃતીયાંશ રકમ આપવામાં આવે છે. જ્યારે બાકીની બે તૃતીયાંશ રકમ તેને આજીવન વિવિધ હપ્તાઓમાં આપવામાં આવે છે. વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં પેન્શન ફંડની રકમ નોમીની કે તેના કુટુંબીજનોને મળે છે.

આમ છતાં અનેક લોકોને પેન્શન ફંડ, તેની જોગવાઇઓ અંગે મહત્વની બાબતોની જાણકારી હોતી નથી. અમે અહીં સરકારી પેન્શન ફંડ વિશેની કેટલીક મહત્વની બાબતો આ મુજબ છે...

1.

1.


સરકારી કર્મચારી તેના પેન્શનના 40 ટકા સુધીની રમક મેળવવા માટે હકદાર છે.

2.

2.


સરકારી કર્મચારી કે પેન્શનરના ગુમ થવાના કિસ્સામાં પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કર્યાની તારીખથી 6 મહિનાના સમયગાળા બાદ તેના પરિવારજનોને પેન્શન મળે છે.

3.

3.


સરકારી કર્મચારીને જો બાળકો હોય અને તેના સ્પાઉસ સાથે કાયદેસર રીતે છૂટા થયા હોય તેવા કિસ્સામાં તેમના બાળકોને કર્મચારીનું મૃત્યુથાય, તેમના ફેર લગ્ન થાય ત્યાં સુધી ફેમિલી પેન્શન મળે છે.

4.

4.


ફેમિલી પેન્શન આપવાની બાબતમાં ફેમિલીની વ્યાખ્યામાં પેન્શનર પર નિર્ભર માતા પિતા, વિડો કે ડિવોર્સી દીકરી, કે અપરિણિત દીકરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

5.

5.


કાયદાની જોગવાઇઓને આધીન ફેમિલી પેન્શન માટે અનૈતિક બાળક અથવા ગેરકાયદેસર લગ્નથી થયેલા બાળકો પણ હકદાર બને છે.

6.

6.


ફેમિલી પેન્શનરના મૃત્યુના કિસ્સામાં ફેમિલી પેન્શનનું એરિયર પેન્શનર બાદ કુટુંબમાં જેનો નંબર આવતો હોય તેને મળે છે.

7.

7.


જો કે એરિયરના પેમેન્ટ માટે સક્સેશન સર્ટિફિકેટ જરૂરી હોય છે.

English summary
7 Things You Should Know About Pension Account.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X