For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબાઇલના કોલ દરમાં 100 ટકાનો વધારો !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

airtel
નવી દિલ્હી, 23 જાન્યુઆરી: મોબાઇલ ઉપભોક્તાનું ખીસ્સુ ફરી એકવાર કપાવવાનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કહેવામાં આવે છે મોબાઇલ ઓપરેટર એરટેલ, વોડાફોન અને આઇડિયા મોબાઇલ કોલ દરોમાં 100 ટકાનો વધારો કરી શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર એરટેલ અને આઇડિયાએ લગભગ કોલ દરોમાં લગભગ 100 ટકાનો વધારો કરી દિધો છે. બીજી તરફ વોડાફોને વોઇસ કોલ દર વધારી દિધાં છે.

એરટેલ અંગે એમ કહેવામાં આવે છે કે તેને કોલ દરને વધારીને પ્રતિ મિનિટ એક રૂપિયાથી વધારીને બે રૂપિયા પ્રતિ મિનિટ કરી દિધાં છે. આઇડિયાએ પોતાના કોલ દર વધારીને 1.2 પૈસા પર સેકેન્ડથી વધારીને 2 પૈસા પ્રતિ સેકેન્ડ કરી દિધા છે. વોડાફોનના કોલ દર અંગે કંપની તરફથી હજુ સુધી કંઇ કહેવામાં આવ્યું નથી. જો કે કોઇપણ મોબાઇલ ઓપરેટરે કોલદરમાં વધારો કરવાની ઔપચારિક પુષ્ટિ કરી નથી.

English summary
Leading telecom operators, including Bharti Airtel, have increased rates of special tariff vouchers and reduced free minutes usage, barely a month after hiking the price of 2G data plans.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X