For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : 2016માં કંઇ કંપનીમાં શેર તમને અપાવી શકે છે મોટો લાભ!

|
Google Oneindia Gujarati News

2015 શેયર બઝારમાં રોકણની દ્રષ્ટ્રિએ લાભદાયક વર્ષ નહતો રહ્યું. વર્ષના પ્રારંભમાં શેયર બજારમાં જે ભાવ હતા, વર્ષના અંતમાં તેમાં આઠથી દસ ટકાનો ધટાડો જોવા મળ્યો. તમામ સેક્ટરના શેયર નુક્શાન સાથે બંધ થયા. જેમાં બેકિંગ, આઇટી અને ફર્મસી પણ સામેલ હતા.

મારુતિ અને હિન્દુસ્તાન લીવરના સિવાય શેયર બઝારમાં વેટિંગ રખનારી જાણીતા મોટા શેયર જેવા કે આઇટીસી, ટીસીએસ, સનફાર્મા, આઇસીઆઇસીઆઇ બેંક અને એક્સિસ બેંક જેવી કંપનીઓએ પણ આ વર્ષે અંડર પ્રફોર્મ કર્યું. ઓયલ એક્સપલોરેશન અને મેટલ સેક્ટરના શેયરોનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. આ સેક્ટરની મોટી કંપનીઓ ઓએનજીસી, એનએમડીસી, હિંડાલ્કો અને વેદાન્તાના ભાવ પડ્યા. લગભગ તમામ સેક્ટમાં રોકાણકારોને નુક્શાન વેઠવું પડ્યું.

2016માં વેલ્યૂ પિક વાળા શેયરો પર નજર રાખવી જોઇએ. તેને ખરીદવાથી ફાયદો થઇ શકે છે. તો આ વર્ષે કેવા શેયરમાં રોકણ કરવાથી તમને ફાયદો મળી શકે છે તે વિષયનો અંદાજો લગાવાનો પ્રયાસ અમારા જાણકારોએ કર્યો છે.

stock market

1. આઇસીઆઇસીઆઇ બેંક
ભારતમાં પ્રાઇવેટ સેક્ટરમાં સૌથી મોટી બેંક આઇસીઆઇસીઆઇ તેના શેયર પોતાની અર્નિંગથી 10 ટકા ઓછા પર ટ્રેડ કરી રહી છે. આ સમયે તેના શેયરના ભાવ ખૂબ જ ઓછા છે. બેંકની સ્વાસ્થય વીમા, જીવન વીમાં જેવી સહાયક કંપનીમાં પણ હોલ્ડિંગ છે. જેની વેલ્યુથી બહુ અધિક વુદ્ધિ દાખલ થાય છે. આ શેયર પોતાના વધતા એનપીએ અને અર્થવ્યવસ્થાની ધીમી ચાલના કારણે વધી નથી રહ્યા પણ આર્થિક સુધારા બાદ તેજી આવવાની શક્યતા રહેલી છે.

2. એનએમડીસી
મેટલ અને કમોડિટી શેયરમાં જેમને મોટું નુક્શાન થયું છે તે વિષે સલાહ આપવી જોખમ ભરેલું થઇ શકે છે. કમોડિટીના શેયર તળિયા સુધી પહોંચી ગયા છે. અને આજ કારણ છે કે એનએમડીસી જેવા શેયરને નીચલા સ્તરો પર ખરીદવાની સલાહ આપી શકાય છે. આ કંપની લોખંડનું ઉત્પાદન કરે છે. મેટલમાં ભાવો પડતા આ કંપનીના શેયર 148 રૂપિયે પહોંચી ગયા છે. એનએમડીસી એક સમુદ્ધ કંપની છે અને તેની પર કોઇ દેવું પણ નથી. લાભાંશ દેનારી કંપનીના શેયર યીલ્ડ 9 થી 10 ટકા છે. વળી કંપની ઉત્પાદનને વધારવા માટે અનેક વિસ્તૃત યોજનાઓ પણ કરી રહી છે.

3. ઓઇલ ઇન્ડિયા
ઓઇલ ક્ષેત્રમાં આ એક પ્રભાવશાળી કંપની છે. વર્ષ 2015માં ધાતુ અને ઓઇલના ભાવમાં મોટો ધટાડો થયા છે. એનએમડીસીની જેમ જ ઓઇલ કંપનીઓના શેયર 576થી પડીને 372 પર આવ્યા છે. ઓઇલનો ભાવ આ સમયે 35 ડોલર પ્રતિ બેરલ છે. જે પડી શકે છે. પણ જેવા જ ઓઇલના ભાવો વધશે આ શેયરમાં ફાયદો આવશે.

આ કંપની આ સમયે 21 રૂપિયા પ્રતિ શેયર લાભાંશ જાહેર કર્યો છે. જે સ્ટોકની યીલ્ડની પાંચ ટકા છે. અમારો વિશ્વાસ છે કે વર્ષ 2016માં ઓઇલ સેક્ટર અને અન્ય કેરિન ઇન્ડિયા અને ઓએનજીસી જેવી કંપનીના શેયરમાં વધારો જોવા મળશે.

English summary
Best Shares To Buy In India For 2016 As we head into 2016, one will have to look at value buys. Here are a list of best shares to buy in India for 2016.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X