For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીયોને ઓફર ભૂલી જશો જ્યારે વાંચશો BSNLની આ ઓફર

ભારત સંચાર નિગમની આ ઓફર વાંચી તમને થઇ જશો ખુશ. કારણ કે બીએસએનએલ તમને 333 રૂપિયામાં આપે છે એક ખાસ ઓફર. વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

બીએસએનએલ એ પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે એક ખાસ અનલિમિટેડ ડેટા ઓફર લઇને આવ્યો છે. આ ઓફરમાં હાલના ગ્રાહકો સમેત નવા પ્રીપેડ ગ્રાહકોને પણ ફાયદો મળશે. કંપનીની તરફથી આ ખાસ ઓફ ખાલી ત્રણ દિવસ માટે છે. આ ઓફરનો લાભ તમે ખાલી 17 મેથી લઇને 19 મે સુધી જ લઇ શકો છો. જો કે આ પ્લાન ગ્રાહકો માટે ખુબ જ ફાયદા કારક છે. ત્યારે 333 રૂપિયાના આ પ્લાનની વિગતો જાણો અહીં...

333 પ્લાન

333 પ્લાન

ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ની તરફથી 333 રૂપિયાનું ખાસ ટેરિફ વાઉચર એટલે કે ટ્રિપલ એસ ઓફર લોન્ચ કરવામાં આવી છે. આ ઓફર 17 મેથી 19મેની વચ્ચે એટલે કે ત્રણ દિવસ માટે જ લાગુ પડે છે.

પ્રીપેડ ગ્રાહક

પ્રીપેડ ગ્રાહક

એસટીવી-333 પ્લાન હેઠળ 17 મેથી 19મેની વચ્ચે અનેક પ્રીપેડ ગ્રાહક સ્પેશ્યલ ટેરિફ વાઉચર 333 હેઠળ રિચાર્જ કરે છે. તો તેમને 3 જીબી અનલિમિટેડ ડેટા કુલ 90 દિવસ સુધી મળતો રહેશે. આ એક પ્રમોશન ઓફર છે. જેને વિશ્વ દૂરસંચાર અને સુચના સમિતિ દિવસ માટે ખાસ લાગુ કરવામાં આવ્યો છે.

બીએસએનએલ

બીએસએનએલ

બીએસએનએલની તરફથી 333ના આ સ્પેશ્યલ ટેરિફ વાઉચરની સાથે જ અન્ય પ્લાન પણ શરૂ કરવામાં આવ્યા છે. જેમ કે 249 રૂપિયાનો સ્પેશ્યલ ટેરિફ વાઉચર, 395 દિલ ખોલ કે બોલ પ્લાન જે ગ્રાહકોને ફાયદો કરાવી શકે છે. આ તમામ પ્લાન 90 દિવસને વેલેડિટી રાખે છે. એસટીવી 349 પ્લાન હેઠળ યુઝર્સ રોજના બે જીબી ડેટાની સાથે અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ પણ મફતમાં કરી શકે છે. આ સાથે જ તેમને 28 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ ડેટા પણ મળશે.

395નો પ્લાન

395નો પ્લાન

બીએસએનએલનો 395ના પ્લાનમાં રોજ ગ્રાહકને 2 જીબી ડેટા, 3000 બીએસએનએલ ટૂ બીએસએનએલ ફ્રી મિનિટ અને 1800 મિનિટ અન્ય નેટવર્ક પર વાત કરવા માટે મળશે. તેની વેલિડિટી 71 દિવસની હશે. માનવામાં આવી રહ્યું છે કે બીએસએનએલની આ ઓફર રિલાયન્સ જીયોને ટક્કર આપવા માટે જ લોન્ચ કરવામાં આવી છે.

{promotion-urls}

English summary
BSNL offering free unlimited data to prepaid STV-333 plan users. Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X