For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવો વેપાર શરુ કરી રહ્યા છો, તો જરૂર વાંચો આ ટીપ્સ

By Desk
|
Google Oneindia Gujarati News

આજના સમયમાં તમે કૈક નવું કરવા માંગો છો તો તમારે તમારા વિચારમાં નવાપણું લાવવું જોઈએ. તમારામાં સપના જોવાની ઈચ્છા અને તેને મેળવવા માટેની ધગસ હોવી જોઈએ. પરંતુ જો આપણે વ્યાપારની વાત કર્યે તો તેના માટે મેહનતની સાથે સાથે કેટલાક ફોર્મુલા અને ટીપ્સ પણ યાદ રાખવી પડે.

વ્યાપાર શરુ કરવા માટે પહેલા જરૂર છે એક સારા ઉપાયની કે જેની પર તમે તમારો વ્યાપાર શરુ કરી શકો. જો તમારા દિમાગમાં વ્યાપારનો કોઈ ઉપાય છે તો પહેલા તેના પર વિચાર કરો અને કઈ રીતે તમે તેને પૂરો કરી શકો છો તે ધ્યાન રાખો.

અહી અમે કેટલીક ઉપાય બતાવી રહ્યા છે જે તમને નવો વ્યાપાર શરુ કરવામાં મદદ કરશે...

થોડી માહિતી મેળવો

થોડી માહિતી મેળવો

વ્યાપાર શરુ કરતા પહેલા થોડી માહિતી ભેગી કરી લો કે તમે કઈ જગ્યા પર વ્યાપાર શરુ કરી રહ્યા છો અને લોકો તે પસંદ કરશે કે નહિ

પૈસા પણ જોઈએ

પૈસા પણ જોઈએ

વ્યાપાર શરુ કર્યાની માહિતી બાદ જરૂર છે પૈસા ની. તો તેના માટે બેંક લોન ક્યાં તો પછી કોઈ ખાનગી પૈસા રોકવા માટેની શોધ ચાલુ કરો.

ખર્ચનો રાખો હિસાબ

ખર્ચનો રાખો હિસાબ

વ્યાપાર શરુ કરવા માટે કેટલો ખર્ચ થશે અને ક્યાં ક્યાં ખર્ચ થઇ ચુક્યો છે તેનો હિસાબ રાખો જેથી ખબર પડે કે પૈસા ક્યાં વપરાઈ છે

કોની સાથે છે સ્પર્ધા

કોની સાથે છે સ્પર્ધા

વ્યાપાર શરુ કરતા પહેલા એ વાત જોઈ લો કે તમારી સ્પર્ધા કોની સાથે છે અને કોસિસ કરો કે તમે તેના કરતા પણ સારું કામ કરી શકો

અભિપ્રાય પણ જરૂરી

અભિપ્રાય પણ જરૂરી

તમારો વ્યાપાર કેવો ચાલી રહ્યો છે તે માટે તમારે લોકોનો અભિપ્રાય પણ લેવો જરૂરી છે જેનાથી તમને ખબર પડશે કે કઈ જગ્યા પર તમે સારા છો અને ક્યાં ખરાબ.

વ્યાપારને પ્રોમોટ કરો

વ્યાપારને પ્રોમોટ કરો

ખાલી વ્યાપાર શરુ કરવાથી એ સફળ નથી થતો. પરંતુ સફળ કરવા માટે તમારે તેને સારી રીતે પ્રોમોટ પણ કરવો પડે છે, જેથી લોકોને ખબર પડે તમારા વિશે.

આગળનું પણ વિચારો

આગળનું પણ વિચારો

વ્યાપાર શરુ કરતા પહેલા આગળનું પણ વિચારો કે વ્યાપારમાં તમારે કેટલા લોકો જોઇશે, કઈ જગ્યા પર તમે તે શરુ કરશે અને આગળ તમે તેને કઈ રીતે લઇ જશો.

English summary
For beginners, financing a new business venture is challenging as well as troublesome. Here we are going to tell you about the Business Ideas for Beginners.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X