For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Flipkartએ મોબાઇલ બોક્સમાં મોબાઇલ ફોનને બદલે મોકલ્યો પથ્થર

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 10 ઓક્ટોબર : ઓનલાઇન રિટેલર અને ભારતમાં અગ્રણી ઇ કોમર્સ કંપની ગણાતી ફ્લિપકાર્ટ (Flipkart) દ્વારા તાજેતરમાં 6 ઓક્ટોબર, સોમવારના રોજ બિગ બિલિયન ડે ઓફર રજૂ કરીને ભારતને ઓનલાઇન શોપિંગ કરવા માટે ઘેલું કર્યું હતું. એક અંદાજ મુજબ ફ્લિપકાર્ટે માત્ર 10 કલાકમાં 600 કરોડ રૂપિયાનો ધંધો કર્યો હતો.

ભારેખમ ડિસ્કાઉન્ટ મેળવીને ફ્લિપકાર્ટના અનેક ગ્રાહકો ખુશ થયા હશે. પરંતુ દિલ્હીના એક ગ્રાહકને ફ્લિપકાર્ટ માંથી મંગાવેલી વસ્તુનું પાર્સલ મેળવીને કડવો અનુભવ થયો હતો.

ફ્લિપકાર્ટે આ ગ્રાહકને મોબાઇલ ફોન રિપ્લેસમેન્ટના બદલામાં પથ્થર મોકલ્યો હતો. શું છે આખી ઘટના તે જાણવા અને તસવીરો જોવા આગળ ક્લિક કરો...

1

1

Flipkartએ મોબાઇલ ફોનને બદલે પથ્થર મોકલતા ગ્રાહકને મોટો આંચકો લાગ્યો

2

2

દિલ્હીના ગૌતમ બુદ્ધ નગરમાં રહેતા અભિષેકે ફોનમાં તકલીફ હોવાથી રિપ્લેસમેન્ટ માટે મોકલ્યો હતો. રિપ્લેસમેન્ટ બાદ આવેલા પાર્સલમાંથી પથ્થર નીકળ્યો હતો.

3

3

આ વાત અભિષેકે ટ્વીટર પર રજૂ કરી હતી અને#BigBilliondaySCAM હેશટેગ સાથે તેનો પ્રચાર કર્યો હતો.

4

4

ફ્લિપકાર્ટનું બિલ

5

5

ફ્લિપકાર્ટે અભિષેકને મોકલી આપેલું પાર્સલ.

6


અભિષેકે આ બાબત ફ્લિપકાર્ટ સપોર્ટમાં પણ જણાવી હતી.

7

અભિષેકે ટ્વીટર પર ફ્લિપકાર્ટ પાસે માંગ્યો જવાબ

8

અભિષેકે ફ્લિપકાર્ટને જણાવ્યું કે તે કન્ઝ્યુમર કોર્ટમાં આ મુદ્દો લઇ જશે

9

અભિષેકે ફ્લિપકાર્ટના સ્થાપકો અને સીઇઓ પાસે માંગ્યો જવાબ

10

10

ઓનલાઇન શોપિંગ કરનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

English summary
Flipkart sent stone against replacement of Moto G to Delhi based customer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X