For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વર્ષે આપનું ટેક્સ ફાઇલિંગ બનાવો ઇઝી

|
Google Oneindia Gujarati News

વર્તમાન સમયમાં તમામ કંપનીઓ પોતાના કર્મચારીઓને ફોર્મ 16 આપી રહી છે. આ ફોર્મ હાથમાં આવતા જ દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન ઉઠે છે કે પોતાનું ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું? આ અંગે કોની સાથે વાત કરીએ, ક્યારે કરીએ, કેવી રીતે મહત્તમ લાભ મેળવી શકાય વગેરે વગેરે. સૌને એક જ મુશ્કેલી નડે છે કે ફોર્મ 16ની સાથે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું કામ ગૂંચવણભર્યું છે. આ ગૂંચવાડો એટલા માટે પણ ઉભો થાય છે કારણ કે તે અંગે જરૂરી માહિતી હોતી નથી. અથવા કોઇ સાઇટ્સ ઇ ફાઇલિંગનો વિકલ્પ આપે છે તો તેમના પર વિશ્વાસ નથી આવતો.

આ અવિશ્વાસનું કારણ એ છે કે ઇ-ફાઇલિંગ સમયે આપ આપનો નાણાકીય ડેટા કોઇ કંપની સાથે શેર કરો છો. ત્યારે એવી શંકા હંમેશા આપને સતાવે છે કે આપના ડેટોનો દુરુપયોગ ના થાય. તો હવે આ વર્ષે આપ આવી તમામ ચિંતાઓ છોડી નિશ્ચિંત બનવા માટે તૈયાર થઇ જાવ.

કારણ કે આપની તમામ ચિંતાઓ એચ એન્ડ આર બ્લોક પોતાના માથે લઇ લેશે. એચ એન્ડ આર બ્લોક આપના ઇ ફાઇલિંગને અત્યંત સરળ બનાવી દેશે. આ માટે આપે માત્ર આપનું ફોર્મ 16 તેમની વેબસાઇટ પર અપલોડ કરવાનું રહેશે. ત્યાર બાદ કેટલાક પ્રાથમિક બાબતોના જવાબ આપવાના રહેશે. આ સમગ્ર પ્રક્રિયા માટે આપે એક પણ પૈસો ખર્ચ કરવાનો નથી.

tax-filling-1

એચ એન્ડ આર બ્લોક કેટલું સુરક્ષિત છે?

  • એચ એન્ડ આર બ્લોકને ભારત સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત છે.
  • કંપની માત્ર ભારત નહીં, સમગ્ર વિશ્વમાં સક્રિયા છે.
  • એચ એન્ડ આર બ્લોક વિશ્વની સૌથી મોટી ટેક્સ સર્વિસ પ્રોવાઇડર કંપની છે.
  • કંપનીના 80,000 ટેક્સ પ્રોફેશનલ્સ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ભારતમાં 12,000 સથ્ળોએ કામ કરે છે.
  • ટેક્સ ફાઇલિંગ સર્વિસ પ્રોવાઇડર્સમાં તે અમેરિકામાં ચોથા ક્રમે આવે છે.
  • અમેરિકામાં દર 7 આઇટી રિટર્નમાંથી એક આઇટી રિટર્ન એચ એન્ડ આર બ્લોકના માધ્યમથી ફાઇલ કરવામાં આવે છે.
  • એચ આર એન્ડ બ્લોક 1955થી કાર્યરત છે અને અત્યાર સુધીમાં વિશ્વના 65 કરોડ લોકો તેમની મદદથી ટેક્સ ફાઇલિંગ કરી ચૂક્યા છે.
  • એચ એન્ડ આર બ્લોક ડિજિટલી લોકોને તાલીમ આપે છે કે તેઓ જાતે જ પોતાનું રિટર્ન ફાઇલ કરી શકે. જો તેમ ના થાય તો લોકો સીએની પણ મદદ લઇ શકે છે.
  • આ કંપનીની સેવા માટે www.hrblock.in પર ક્લિક કરો.

આ અંગેની વધુ વિગતો જાણવા માટે નીચેનો વિડિયો જુઓ...

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/DcQdTPq7FdU" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Get through this tax season with ease.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X