For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોના-ચાંદીના ભાવ પડ્યા, જાણો તમારા શહેરના ભાવ

By Desk
|
Google Oneindia Gujarati News

સોનાના સતત ઘટી રહેલા ભાવ દિવાળી પહેલા લોકો માટે ડિસ્કાઉંટ ઑફર સમાન છે. વૈશ્વિક બજારમાં મંદીને કારણે સોનાના ભાવ ઝડપથી ઘટી રહ્યા છે. સ્થાનિક બજારોમાં પણ જ્વેલર્સ વેચાણમાં મંદીના આંકડા આપી રહ્યા છે. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સોનાના ભાવમાં ઝડપથી ઘટાડો થયો હતો.

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Gold Rate Down, Know The Price Of Gold In Your City

ચાંદીની વેચવાળી પણ દબાવમાં રહી. તેના ભાવ 150 રૂપિયાના ઘટાડા સાથે 46,350 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે. બજારના સુત્રોએ જણાવ્યું કે ડૉલરમાં ઝડપથી વૈકલ્પિક રોકાણના રૂપમાં બહુમૂલ્ય ધાતુઓની માંગ પ્રભાવિત થઇ ત્યારબાદ સોનાનો ભાવ બે મહિનાની સૌથી મોટી સાપ્તાહિક છલાંગ લગાવ્યા બાદ ઘટી ગયો. બજારના સૂત્રોની માનીએ તો અમેરિકી બજારમાં સોનાની માંગ ઓછી હોવાને કારણે તેના ભાવમાં ઘટાડો આવ્યો છે. સાથે જ સ્થાનિક બજારમાં પણ સોનાની માંગ ઓછી થઇ છે. જેના લીધે ભાવ ઘટી ગયા છે.

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

તમારા શહેરમાં શું છે ભાવ જાણો?

  • અમદાવાદમાં સોનાના ભાવ 30970 રૂપિયા/પ્રતિ 10 ગ્રામ, ચાંદી - 45965 રૂપિયા/પ્રતિ કિલો
  • બેંગલોરમાં સોનાના ભાવ 31900 રૂપિયા/પ્રતિ 10 ગ્રામ, ચાંદી - 45965 રૂપિયા/પ્રતિ કિલો
  • ચેન્નાઇમાં સોનાના ભાવ 31570 રૂપિયા/પ્રતિ 10 ગ્રામ, ચાંદી - 45965 રૂપિયા/પ્રતિ કિલો
  • નવી દિલ્હીમાં સોનાના ભાવ 32270 રૂપિયા/પ્રતિ 10 ગ્રામ, ચાંદી - 45965 રૂપિયા/પ્રતિ કિલો
  • હૈદરાબાદમાં સોનાના ભાવ 31570 રૂપિયા/પ્રતિ 10 ગ્રામ, ચાંદી - 45965 રૂપિયા/પ્રતિ કિલો
  • જયપુરમાં સોનાના ભાવ 33040 રૂપિયા/પ્રતિ 10 ગ્રામ, ચાંદી - 45965 રૂપિયા/પ્રતિ કિલો
  • કોલકત્તામાં સોનાના ભાવ 32440 રૂપિયા/પ્રતિ 10 ગ્રામ, ચાંદી - 45965 રૂપિયા/પ્રતિ કિલો
  • મુંબઇમાં સોનાના ભાવ 32790 રૂપિયા/પ્રતિ 10 ગ્રામ, ચાંદી - 45965 રૂપિયા/પ્રતિ કિલો

નોંધ સોના-ચાંદીના ભાવ બજાર પર નિર્ભર છે, માટે ઉપર દર્શાવેલા આંકડા અને હાલમાં બજારમાં સોનાના ભાવમાં તફાવત હોઇ શકે છે. આ પહેલા પણ સોનાના ભાવ ઝડપથી ઘટયા હતા. તમને જણાવી દઇએ કે ભારતમાં દિવાળી પહેલા ધનતેરસના દિવસે દેશભરમાં સોનાનું બંપર વેચાણ થાય છે. દર વર્ષે વેચાણ બાદના આંકડા જારી કરવામાં આવે છે, જે ગયા વર્ષથી વધુ હોય છે.

English summary
Gold Rate Down, Know The Price Of Gold In Your City.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X