For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદો! પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ડિસેમ્બર: આ સમાચાર વાંચીને આપ ચોક્કસ આનંદીત થઇ ઉઠશો. હા, એકવાર ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. પેટ્રોલની કિંમતમાં ઘટાડો થયો છે. પેટ્રોલની કિંમતમાં 2.45 રૂપિયા અને ડિઝલ 2.25 રૂપિયા પ્રતિ લીટર ઓછું થઇ ગયું છે.

petrol
ઓઇલ કંપનીઓ દ્વારા ઓઇલની કિંમતમાં ઘટાડા બાદ પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ઘટાડો થયો છે. પેટ્રોલ-ડિઝલની નવી કિંમતો આજ રાત્રિથી લાગુ પડશે. આ ઘટાડાની સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 58.91 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. એક બાજું સરકારે એક્સાઇઝ ડ્યૂટી 2 રૂપિયા પ્રતિ લીટર વધારી દીધી છે તો બીજી તરફ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે.

વૈશ્વિક બજારમાં ઓઇલના ભાવમાં ઘટાડાના પગલે ઓઇલ કંપનીઓએ ડિઝલની કિંમતોમાં ઉપરોક્ત ઘટાડાની જાહેરાત કરી છે. આ પહેલા પણ બે વખત કંપનીઓએ ભાવની સમીક્ષા નથી કરી. તે સમયે સરકારે વધારે મહેસૂલ એકત્રિત કરવા માટે ઉત્પાદ શુલ્કમાં વધારો કરી દીધો. પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં થયેલા આ ઘટાડા બાદ પેટ્રોલ અને ડિઝલની કિંમતો 4 વર્ષના સૌથી નીચલા સ્તર પર છે.

English summary
The government has hiked excise duty on diesel and petrol by Rs 2 per litre, making it the fourth hike in three months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X