For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ભારતના વિકાસનું એન્જિન છે: USIBC

|
Google Oneindia Gujarati News

આવનારા સમયમાં થનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અમેરિકા ભાગીદાર દેશ તરીકે જોડાશે. યુએસ ભારતીય વેપારની પરિષદે ગુજરાત મોડલના વખાણ કરતા, ગુજરાતને ભારતના "વિકાસના એન્જીન" તરીકે બિરદાવ્યું છે.

યુએસઆઇબીસી (USIBC)ના પ્રમુખ મુકેશભાઇએ ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓ સાથે કરેલી બેઠકમાં જણાવ્યું હતું કે "ઉદ્યોગની દ્રષ્ટ્રિએ ભારતના અગ્રણી રાજ્યોમાં ગુજરાત સૌથી આગળ છે. અને તેણે ભારતના વિકાસના એન્જીન તરીકે છાપ ઊભી કરી છે."

economy

વધુમાં તેમણે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટએ ભારત દ્વારા કરવામાં આવેલો ઉત્તમ પ્રયાસ છે. જે દ્વારા તે પોતાને સર્વોચ્ચરોકાણ ગંણત્વયો સાથે જોડી શક્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે મહત્વની વાત છે કે આ સમિટ ત્યારે થઇ રહી છે જ્યારે દેશમાં જીએસટી પસાર થવાનું છે.

નોંધનીય છે કે નવી દિલ્હી ખાતે હાલમાં જ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2017 સંદર્ભે ભરતલાલની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળ અમેરિકા ગયું હતું. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે ટ્વિટર પર ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. અને જણાવ્યું હતું કે પાર્ટનર દેશ તરીકે અમેરિકાની સહમતિથી ગુજરાતના વિકાસ અને પ્રતિષ્ઠાને નવી ઊંચાઇઓ મળશે.

English summary
US to participate in Vibrant Gujarat Summit 2017 as Partner Country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X