For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વ બેંકના રીપોર્ટમાં ગુજરાત નંબર 1

|
Google Oneindia Gujarati News

કોઈ પણ ઉદ્યોગને સુચારૂં રીતે સારા વાતાવરણમાં ચલાવવાની વાત હોય તો ગુજરાતથી સારી કોઈ જગ્યા નથી. આ અમે નહીં પણ વિશ્વ બેંકના તાજેતરના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે. જેણે ગુજરાતને નંબર 1 રાજ્યનો દરજ્જો આપ્યો છે.

Gujarat

સરળતાથી વેપાર કરવાની વાત આવે એટલે ગુજરાતમાં 71.44 ટકા ઉદ્યોગપતિઓને કોઈ પણ પરેશાની નથી થતી. તેની સરખામણીમાં અન્ય રાજ્યોમાં તમામ પ્રકારની સમસ્યાઓ નિયમિતરૂપે થતી હોય છે.

વિશ્વ બેંક રેકીંગમાં આંધ્રપ્રદેશ બીજા નંબરે છે. અને ઝારખંડ ત્રીજા નંબરે છે. જ્યાં વેપાર માટે દરેક સરળતા ઉપલબ્ધ છે. તો છત્તીસગઢ પાંચમાં, મધ્યપ્રદેશ છઠ્ઠા, રાજસ્થાન સાતમાં, ઓડિશા આઠમાં અને મહારાષ્ટ્ર 9માં નંબરે આવે છે. સૌથી રોચક વાત તો એ છે કે આ તમામ રાજ્યોમાં ભાજપની સરકાર અથવા તો ભાજપ સાથે સંયુક્ત સરકાર છે.

કર્ણાટક અને ઉત્તરપ્રદેશ ક્રમશ નવમાં અને દસમાં સ્થાન પર છે. જો નવો ઉદ્યોગ સ્થાપવાની વાત કરવામાં આવે તો તેમા પંજાબ સૌથી આગળ છે. ત્યાં જ મધ્યપ્રદેશમાં ખુબ જ સરળતાથી ભૂમિ આવટન અને નિર્માણનું કાર્ય થઈ જાય છે. ગુજરાતમાં બિઝનેસ માટે સારૂં વાતાવરણ મળી રહે છે .

English summary
If you talk about Ease of doing business, Gujarat is on the top of the list released by World Bank.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X