For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુહૂર્ત ટ્રેડિંગ માટે ICICI ડાયરેક્ટની ટોપ 7 પસંદ

|
Google Oneindia Gujarati News

ભારતમાં દિવાળીના દિવસે એટલે કે 23 ઓક્ટોબરે શેરબજારમાં એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગ રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગત દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગ બાદ માર્કેટમાં 25 ટકાનો વધારો જોવા મળ્યો છે.

અહીં અમે ICICI ડાયરેક્ટ દ્વારા મુહૂર્ત ટ્રેડિંગ માટે સૂચવવામાં આવેલા 7 ટોપ શેર્સની વાત કરી રહ્યા છીએ...

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા


ટાર્ગેટ - 3234
દેશમાં 14,000 શાખાઓ ધરાવતી SBI બેંકનું કોસ્ટ ઓફ ફંડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછું છે.જેના કારણે હેલ્થી NIM મળે છે.

અલ્ટ્રાટેક સિમેન્ટ

અલ્ટ્રાટેક સિમેન્ટ


ICICI ડાયરેક્ટ દ્વારા સૂચવવામાં આવ્યું છે કે આવનારા સમયમાં સિમેન્ટની માગ વધવાની છે.

Rallis India

Rallis India


ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 302 સાથે 18થી 24 મહિના માટે લાંબા ગાળાનું રોકાણ કરી શકાય છે.

Exide ઇન્ડસ્ટ્રીઝ

Exide ઇન્ડસ્ટ્રીઝ


આવનારા સમયમાં બેટરીના માર્કેટમાં આવનારી તેજીને ધ્યાનમાં રાખીને રૂપિયા 220ની ટાર્ગેટ પ્રાઇસ પર તેને ખરીદવાની સલાહ આપવામાં આવી છે.

SKF ઇન્ડિયા

SKF ઇન્ડિયા


SKF ઇન્ડિયાની દમદાર બેલેન્સશીટને જોતા તેનો કેશ ફ્લો સારો રહે છે. આ કારણે તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 1148 રાખવામાં આવી છે.

મહારાષ્ટ્ર સીમલેસ

મહારાષ્ટ્ર સીમલેસ


મહારાષ્ટ્ર સીમલેસની સ્ટ્રોંગ બેલેન્સશીટ જોતા જ તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 430 રાખવામાં આવી છે.

કંસાઇ નેરોલેક

કંસાઇ નેરોલેક


કંસાઇ નેરોલેકનું શાનદાર પરફોર્મન્સ જોતા દીવાળીના મુહૂર્ત ટ્રેડિંગ માટે તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 2396 રાખવામાં આવી છે.

English summary
ICICI Direct’s top 7 picks for Muhurat Trading.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X