For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિપક્ષના વિરોધમાં ઇન્શ્યોરન્સ, લેન્ડ અને GST બિલ અટવાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 નવેમ્બર : નવી દિલ્હીમાં સંસદ ભવનમાં શરૂ થયેલા શિયાળુ સત્રમાં ખાસ કરીને રાજ્યસભામાં વિપક્ષના વિરોધથી ત્રણ મહત્વના બિલ પાસ થવાના અટકી પડ્યા છે. હવે આ બિલ ડિસેમ્બર પહેલા પાસ થાય તેવી કોઇ શક્યતા નથી. આ બિલ્સમાં ઇન્શ્યોરન્સ, લેન્ડ અને GST બિલનો સમાવેશ થાય છે.

આજે ઈન્શ્યોરન્સ બિલ અટકી ગયુ છે. સરકાર ઇન્શ્યોરન્સ સેક્ટરમાં વિદેશી રોકાણ એટલે કે એફડીઆઇ 26 ટકાથી વધારીને 49 ટકા કરવા માંગે છે. આ ઉપરાંત ઈન્શ્યોરેન્સ અમેન્ડમેન્ટ બિલ પર સિલેક્શન કમિટીનો સમયગાળો વધી ગયો છે. ઈન્શ્યોરન્સ અમેન્ડમેન્ટ બિલ પર સિલેક્શન કમિટીને હવે 12 ડિસેમ્બર સુધી રિપોર્ટ સોપવાની રહેશે, જ્યારે પહેલે કમિટીને રિપોર્ટ 28 નવેમ્બર સુધી સોપવાની હતી.

insurance-1

સિલેક્શન કમિટીનો સમયગાળો શા માટે વધારવો પડ્યો, તે અંગે ઈન્શ્યોરન્સ અમેન્ડમેન્ટ બિલ પર સિલેક્શન કમિટીના ચેરમેન ચંદન મિત્રાનું કહેવુ છે કે કેટલાક સભ્યો પોતાના દળોની વિચારધારાના લીધેથી આ બિલનો વિરોધ કરી રહ્યા છે. રિપોર્ટના અધિકાંશ હિસ્સો તૈયાર છે અને 12 ડિસેમ્બર સુધી રિપોર્ટ સોપી દેશે.

ચંદન મિત્રાના મુજબ ઈન્શ્યોરન્સ અમેન્ડમેન્ટ બિલ પર સેલેક્ટ કમિટીની રિપોર્ટમાં મુમકીન છે કે પૂરી રીતથી સહમતી નહીં બને. પરંતુ કોંગ્રેસની સલાહ આવ્યા બાદ અમે નક્કી કરશું કે આને સ્વીકાર કરવી છે કે નહી.

English summary
Insurance, land, gst bills stuck in opponents protest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X