For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્બ્સના ગ્લોબલ ગેમ ચેન્જરના લિસ્ટમાં મુકેશ અંબાણી ટોપ પર

જીયોની સર્વિસ લોન્ચ થવાના 6 મહિનાની અંદર જીયોને 10 કરોડ સબસ્ક્રાઇબર મળ્યા. જેમાં કારણ અંબાણીની છાપ વિશ્વ ફલક પર પણ છવાઇ ગઇ.

|
Google Oneindia Gujarati News

રિલાયન્સ જીયો દ્વારા લોકોના મનમાં રાજ કરનારા મુકેશ અંબાણીએ વધુ એક સફળતા મેળવી છે. જો કે આ સફળતા મેળવવા પાછળનું મૂળ કારણ જીયો જ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી ફોર્બ્સના ગ્લોબલ ગેમ ચેન્જરના લિસ્ટમાં નંબર વન આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જીયોની સર્વિસ લોન્ચ થવાના 6 મહિનામાં જ જીયોએ 10 કરોડ સબ્સક્રાઇબર મેળવી લીધા હતા. અને હવે જીયો લોકોની જરૂરિયાત બની ગયું છે. અને આવી જ કેટલીક તેમની સફળતાએ મુકેશ અંબાણીને બનાવ્યા છે ફોર્બ્સ લિસ્ટમાં નંબર વન.

મુકેશ અંબાણી

મુકેશ અંબાણી

ફોર્બ્સ દર વર્ષે આ લિસ્ટ જાહેર કરે છે. જેમાં દુનિયાભરના 25 લોકોની પસંદગી કરવાનાં આવે છે. ત્યારે ફોર્બ્સના આ લિસ્ટમાં મુકેશ અંબાણીને મળી છે ટોપ સીટ. જે ભારતના કોઇ પણ નાગરિક માટે ગર્વની વાત છે.

અંબાણીની સફળતા

અંબાણીની સફળતા

અંબાણીને આ સન્માન ભારતમાં ઇન્ટરનેટ બિઝનેસને બદલી દેવા માટે આપવામાં આવ્યું છે. ફોર્બ્સના જણાવ્યા મુજબ અંબાણીએ ભારતમાં ઇન્ટરનેટ વેપારને અલગ રીતે જ રજૂ કર્યું છે. અને જીયો આ વાતનું સફળ ઉદાહરણ છે.

10 કરોડ સબ્સક્રાઇબર

10 કરોડ સબ્સક્રાઇબર

ઓયલ અને ગેસમાં વેપાર કરી રહેલા અંબાણીએ ટેલિકોમ ક્ષેત્રે મોટો બદલાવ લાવ્યો છે. અને સસ્તા દરે જીયોની ઓફર લોન્ચ કરી 6 મહિનાની અંદર 10 કરોડ સબ્સક્રાઇબર બનાવ્યા છે. આટલા ટૂંકા સમયમાં આટલી મોટી સફળતા મેળવનારી જીયો પહેલી કંપની છે.

જીયો

જીયો

જીયો લોકોમાં એટલું લોકપ્રિય થઇ ગયું છે કે તેના આવવાથી ટેલિકોમ વેપારમાં ભૂકંપ જ આવી ગયો છે. તેના કારણે એરટેલ જેવી ટેલિકોમની નંબર 1 કંપનીએ પણ પોતાની રણનીતિ બદલવી પડી. અને સાથે જ ટેલિકોમ જગતમાં જીયોના આવ્યા પછી એક રીતે આંતરીક યુદ્ધ શરૂ થઇ ગયું.

રિલાયન્સ જીયો

રિલાયન્સ જીયો

ત્યારે ફોર્બ્સ જેવા જાણીતા મેગેઝિન દ્વારા ભારતના આ જાણીતા વેપારી મુકેશ અંબાણીને જે નંબર 1નું સ્થાન મેળવ્યું છે તે સ્થાન ભારતના ખૂબ જ ઓછા વેપારીઓ આજ દિવસ સુધી મેળવી ચૂક્યા છે. અને નંબર 1

{promotion-urls}

English summary
Reliance Industries Chairman Mukesh Ambani has topped a Forbes list of Global Game Changers who are transforming their industries and changing the lives of billions of people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X