For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગર્ભવતી બનાવવાના આરોપમાં ફણીશ વિરૂદ્ધ કેસ દાખલ થશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 મે: આઇટી કંપની આઇગેટ તગેડી કાઢવામાં આવેલા સીઇઓ ફણીશ મૂર્તિ પર પોતાની એક સહકર્મી અધિકારી સાથે જાતીય સતામણી કરી તેને ગર્ભવતી બનાવવાનો કેસ દાખલ કરવામાં આવશે.

પીડિતા દ્વારા કેલિકોર્નિયા સ્થિત કાનૂનૂ ફર્મ એઇમૈન સ્મિથ એન્ડ મર્સીએ એક નિવેદનમાં કહ્યું હતું કે આઇગેટના અધિકારી અરાસેલી રોઇઝના પેટમાં ફણીશ મૂર્તિનો ગર્ભ છે. રોઇઝ કંપનીના ઈન્વેસ્ટર રિલેશન્સ વિભાગની પ્રમુખ છે.

phaneesh-murthy

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફણીશ મૂર્તિએ રોઇઝ સાથે પોતાના સંબંધો અંગે આઇગેટના મેનેજમેન્ટને ત્યારે માહિતગાર કર્યા જ્યારે રોઇઝે ફણીશ મૂર્તિ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા અંગે તેમને માહિતગાર કર્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉદ્યોગજગતના જાણીતા સીઇઓમાંના એક ફણીશ મૂર્તિ આ પહેલાં જાતીય સતામણીના કેસ બાદ 2002માં ભારતની બીજા નંબરની સૌથી મોટી સોફ્ટવેર કંપની ઇંફોસિસમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.

English summary
Disgraced IT executive Phaneesh Murthy and his former employer iGate Corp will be sued by the firm's investor relations head for alleged sexual harassment, the victim's law firm said Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X