For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેનબક્સીએ અમેરિકામાં ગુનો કબૂલ્યુ, પતાવટ પેટે 500 મિલિયન ડોલર ચૂકવશે

|
Google Oneindia Gujarati News

ranbaxy
વૉશિંગ્ટન, 14 મે : ભારતની બે કંપનીઓમાં ભાળસેળયુક્ત દવાઓ બનાવવા અને તેના વિતરણ કરવા સંબંધિત આરોપોને સ્વીકારીને રેનબક્સીએ અમેરિકામાં પોતાની સહાયક કંપનીને 50 કરોડ ડૉલરની રકમની ચૂકવણી કરવા માટે સહમતિ દર્શાવી છે.

જેનરિક દવા બનાવનારી કોઇ કંપની દ્વારા કરવામાં આવી સમજુતી અંતર્ગત આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. અમેરિકાના ન્યાય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતની જેનરિક ફાર્મા કંપની રેનબક્સી લેબોરેટરીઝની સહાયક કંપની રેનબક્સી યુએસએ દ્વારા સૌથી મોટી દવા સુરક્ષા સમજુતિમાં ભારતમાં રેનબક્સીના બે ઉત્પાદન કેન્દ્રોમાં બનેલી કેટલીક ખાસ ભેળસેળયુક્ત દવાઓના નિર્માણ અને વિતરણ સંબંધિત આરોપોને સ્વીકારી લીધા છે.

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રેનબક્સી અપરાધિક દંડ સ્વરૂપે 15 કરોડ ડૉલર અને ખોટા દાવાઓના કાયદા હેઠળ દીવાની દાવાઓની પતાવટ માટે 35 કરોડ ડૉલર ભરપાઇ કરવા માટે સહમત થઇ છે.

English summary
Ranbaxy to pay 500 million in US lawsuit settlement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X