For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIએ લોંગ ટર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ સામે લોનની મંજુરી આપી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 નવેમ્બર : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ગુરુવારે વ્યક્તિના લોંગ ટર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ સામે લોન આપવાને મંજુરી આપી દીધી છે. આરબીઆઇ દ્વારા આ પગલું છુટક રોકાણકારોને આવા બોન્ડ્સમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપવા માટે લીધું છે.

RBIએ જણાવ્યું છે કે આવી લોનની એક મર્યાદા હોવી જોઇએ. જેમ કે રૂપિયા 10 લાખ પ્રતિ દેવાદાર. આ ઉપરાંત લોનનો સમયગાળો બોન્ડના મેચ્યોરિટી પિરિયડ સુધીનો હોવો જોઇએ.

rbi-1

રિઝર્બ બેંકે એવી સ્પષ્ટતા પણ કરી છે કે બેંકો અન્ય બેંકો દ્વારા રજૂ કરવામાં આવેલા બોન્ડ્સ સામે લોન આપી શકશે નહીં.

નોંધનીય છે કે જુલાઇમાં આરબીઆઇએ ફરજિયાત નિયંત્રણ નિયમોમાંથી મુક્ત કર્યા હતા. જેમાં સીઆરઆર અને એસએલઆર નાણાનો ઉપયોગ કરીને ઉભા કરવામાં આવેલા નાણા આવા પ્રોજેક્ટમાં ખર્ચવામાં આવ્યા હોય.

English summary
RBI Permits Loan Against Long Term Infrastructure Bonds.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X