For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

93 રૂપિયામાં 10 જીબી ડેટા મેળવો અહીં...

By Desk
|
Google Oneindia Gujarati News

ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ આવતા અઠવાડિયે રિલાયન્સ જિયો નેટવર્કના માધ્યમથી 4જી સેવા આપશે. એટલું જ નહીં પરંતુ કંપની ઉપભોક્તાઓને એક નવો ઉપહાર પણ આપવા જઈ રહી છે. વાત બિલકુલ સાચી છે કે ઉપભોક્તાઓને ખાલી 93 રૂપિયામાં 10 જીબી ડેટા આપશે.

મળતી જાણકારી મુજબ અનિલ અંબાણીની કંપની સીડીએમએ ઉપભોક્તાઓને આ સેવા આપવા જઈ રહી છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ સાથે શેર કરેલા ડેટામાં કંપનીએ કહ્યું છે કે 8 મિલિયન ઉપભોક્તાઓમાંથી લગભગ 90% લોકોએ 4જી અપડેટ કરાવ્યું છે.

10 જીબી ડેટા

10 જીબી ડેટા

આરકોમ 4જી, 10 જીબી ડેટા 93 રૂપિયામાં આપશે. કેટલાક રાજ્યોમાં આ ડેટા 97 રૂપિયામાં પણ મળી શકે છે.

સીડીએમએ ઉપભોક્તાઓ માટે ઓફર

સીડીએમએ ઉપભોક્તાઓ માટે ઓફર

હાલમાં આ સેવા ખાલી સીડીએમએ ઉપભોક્તાઓ માટે જ છે.

12 પ્રમુખ સર્કલમાં

12 પ્રમુખ સર્કલમાં

કંપનીએ કહ્યું છે કે શરૂઆતમાં આ સેવા ખાલી મુંબઈ, દિલ્હી, કલકતા, ગુજરાત જેવા 12 પ્રમુખ સર્કલમાં જ અપાશે.

7 અન્ય સર્કલ

7 અન્ય સર્કલ

7 અન્ય સર્કલ જેવા કે મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઓડિશા જેવા સર્કલમાં સેવા મળી શકશે.

20 સર્કલમાં

20 સર્કલમાં

કંપનીએ પહેલા જ 6,600 કરોડ કરતા પણ વધારે ખર્ચ કરીને 20 સર્કલમાં સ્પેક્ટ્રમનું કામ કરી લીધું છે.

English summary
Reliance jio to offer 10 GB data at just ruppes 93. This offer is for CDMA users.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X