For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેયર બજાર પડ્યું, ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક પછી

|
Google Oneindia Gujarati News

ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રિ ઓપરેશન્સ દ્વારા પ્રેમ વાર્તા કરી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જઇને આતંકી ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જાહેરાત કરાતા, ભારતીય શેયર બજારમાં જોરદારનો ઘટાડો જોવા મળ્યા છે.

ભારતની સર્જિકલ સ્ટ્રાઇક: જાણવા જેવી 10 વાતોભારતની સર્જિકલ સ્ટ્રાઇક: જાણવા જેવી 10 વાતો

Sensex crashes as indian army conducts surgical strike

સેનાની કોન્ફરન્સ પછી શેયર બજારમાં 555 અંકનો ઘટાડો જોવા મળ્યો. મુંબઇ સ્થિત સેન્સેક્સ 555 અંક અને નિફ્ટી 170 અંક નીચે આવ્યું છે. બજારમાં અચાનક જ આવેલ ઘટાડાના કારણે રોકાણકારોમાં પણ ભય વ્યાપી ગયો છે. જો કે તે પછી સેન્સેક્સ થોડીક વારમાં સ્થિર થયો હતો.

નોંધનીય છે કે આજે સવારે સેન્સેક્સ 144 અંકોના વધારા સાથે ખુલ્યો હતો. મુંબઇ સ્થિત સેન્સેક્સ 28,436.85 અંકોથી ખુલ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેંઝ નિફ્ટી 44 અંકોની લીડ સાથે 8,789.25 અંકોથી ખુલ્યો હતો.

English summary
Sensex crashes as indian army conducts surgical strike.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X