For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્વાર્ટર્લી એવરેજ બેલેન્સ અને મંથલી એવરેજ બેલેન્સ શું છે?

|
Google Oneindia Gujarati News

અનેકવાર આપણે બેંકિંગ ક્ષેત્રના બે શબ્દો સાથે સંપર્કમાં આવતા હોઇએ છીએ. જેમાં કહેવામાં આવે છે કે સેવિંગ બેંક એકાઉન્ટ માટેનું ક્વાર્ટર્લી એવરેજ બેલેન્સ અને મંથલી એવરેજ બેલેન્સ. જો વ્યક્તિના નામે સેવિંગ બેંક (બચત ખાતુ) હોય કે કરન્ટ બેંક એકાઉન્ટ (ચાલુ ખાતુ) તો તેમાં લઘુત્તમ બેલેન્સ જાળવવું જરૂરી છે. વિવિધ એકાઉન્ટના પ્રમાણમાં લઘુત્તમ બેલેન્સનું પ્રમાણ પણ વધઘટ થાય છે.

આ ઉપરાંત ખાતામાં લઘુત્તમ બેલેન્સ પણ વિવિધ બેંકો પ્રમાણે અલગ અલગ હોય છે. આ બાબત ખાતેદાર કેવા વિસ્તારમાં રહે છે તેના પર આધાર રાખે છે. જેમ કે તે શહેરી, કસ્બા કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય કે એકાઉન્ટ કેટેગરી નોર્મલ, પ્રિવિલેજ કે પ્લેટિનમ હોય તે પ્રમાણ બેલેન્સ રાખવાનું હોય છે. જો કે સેલરી એકાઉન્ટ માટે તે લાગુ પડતું નથી.

personal-finance-investment-20

ક્વાર્ટર્લી એવરેજ બેલેન્સ (QAB)
આનો અર્થ એ નથી કે આપે દરરોજ તે મેઇન્ટેઇન કરવાનું હોય છે. બેંકો દરરોજનું મીનિમમ બેલેન્સ લે છે, ત્યાર બાદ તેને ત્રણ મહિને ભાગે છે. તેને ક્વાર્ટર્લી એવરેજ બેલેન્સ તરીકે ઓળખવામાં આવે છે. જો આ બેલેન્સ રૂપિયા 10000 કરતા ઓથું હોય તો આપે દંડની રકમ વસુલવી પડે છે.

મંથલી એવરેજ બેલેન્સ (MAB)
મંથલી એવરેજ બેલેન્સમાં ફેર એટલો જ છે તે તેની ગણતરી દર મહિને કરવામાં આવે છે. તેમાં દૈનિક મીનિમમ બેલેન્સનો સરવાળો કરીને મહિનાના કુલ દિવસથી ભાગી દેવામાં આવે છે. અગાઉ જણાવ્યા મુજબ બેંકો મુજબ ચાર્જ અલગ અલગ હોય છે. શહેરી વિસ્તારમાં રૂપિયા 10000નું જ્યાપે સેમી અર્બન કે ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 5000નું મીનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે,

English summary
What is Quarterly Average Balance and Monthly Average Balance?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X