For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 7 લોકોએ પોતાના જ ફેસબુક સ્ટેટસથી પોતાની જ વાટ લગાવી!

|
Google Oneindia Gujarati News

ફેસબુક એક તેવું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ છે જ્યાં તમામ લોકો તેમની તમામ નાની-મોટી વાતો શેયર કરી છે. એકબીજા સાથે મળે છે અને કદાચ ફેસબુકના આવા જ ફિચરના કારણે તે આજની સૌથી પોપ્યુલર સોશ્યલ નેટવર્કિંગ સાઇટ છે. અને ભલે અન્ય ધણી વસ્તુઓ તેના જેવી આવી છે તેમ છતાં લોકો આજે પણ ફેસબુક સાથે સૌથી મોટી સંખ્યામાં જોડાયેલા છે.

Video: વાયરલ થઇ મહિલા પોલીસની ટોપલેસ સેલ્ફી...Video: વાયરલ થઇ મહિલા પોલીસની ટોપલેસ સેલ્ફી...

જો કે જ્યાં ફેસબુક મિત્રોને એક બીજા સાથે મેળવે છે ત્યાં જ અહીં કેટલાક લોકો તેવા પણ છે જે શો ઓફ કરવા અને પોતાના ટશન દેખાડવા માટે પણ ફેસબુકનો ઉપયોગ કરતા રહે છે. પણ કૂલ બનવાના ચક્કરમાં તે કંઇક તેવું કરી બેસે છે કે બધા તેમનો મજાક ઉડવવા લાગે છે. માનવામાં ના આવતું હોય તો નીચેના આ ફેસબુક સ્ટેટસ જુઓ. બાકી તો તમે પોતે જ સમજદાર છો....

ફેસબુક પર રડવાનું પણ

ફેસબુક પર રડવાનું પણ

આટલા સરસ મેકઅપ કરી, તૈયાર થઇને પછી રડવાનું...અને પાછું સ્ટેટસમાં લખવાનું કે હું રડું છું પણ મારા ચહેરા પર સ્માઇલ છે. OK!!!

વન મેન આર્મી

વન મેન આર્મી

હૈ ભાઇ આ વન મેન આર્મી છે કે ફોટોશોપ વાળી આર્મી!!!

ભાઇ તું જેલમાં જ રે!

ભાઇ તું જેલમાં જ રે!

ફોટો આવો પાડી પાછા લખે છે કે તે કેટલાક દિવસ સ્ટેટસ એટલા માટે નહીં બદલે કારણ કે તેમની પર કોઇ છોકરીએ ફ્લાઇંગ કિસનો આરોપ લગાવ્યો છે અને તેમની પર 302ની કલમ લાગી છે..ખરેખર કંઇક પણ બોલવાનું...!!!

ખરેખર!!!

ખરેખર!!!

ગુલાબમાંથી કંઇક એવી રીતે ભાઇએ પોતાનું ગળુ ફોટોશોપથી બહાર નીકાળ્યું છે કે સાલ્લુ હસી હસીને ઊંધા પડી જવાય છે!!!

પ્રેમના શેફ

પ્રેમના શેફ

આવા શેફ પણ છે....જે પોતાને પ્રેમના શેફ કહે છે!!

હદ થઇ ગઇ

હદ થઇ ગઇ

કોઇ આવું કરી પણ શકે...આવો ફોટો અપલોડ પણ કરી શકે...માનવામાં જ નથી આવતું!!!

વાહ શું વાત છે!

વાહ શું વાત છે!

આને શુદ્ધ ગુજરાતમાં કહેવાય દ્રાક્ષ ખાટી છે!!!

English summary
7 People Who Went Overboard With Facebook Status. see how their facebook status became the reason of others laugh!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X