For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એંડ્રોઇડ લોલીપોલ અંગેની આ 7 વાતો આપને ખબર હોવી જરૂરી છે

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] લોલીપોપ ઓએસમાં આપવામાં આવેલ ફીચર એટલા સ્વીટ છે જેટલી અસલી લોલીપોપ હોય છે. ગૂગલે તેને વધારેમાં વધારે યૂઝર ફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન કર્યો છે, તદઉપરાંત પાછલા ઓએસમાં જે ખામીયો હતી તેને પણ દૂર કરી છે.

અમે આપને લોલીપોપના કેટલાંક એવા ફીચર્સ અંગે જણાવીશું જે ફોન અપગ્રેડ કરવા પર આપને મળશે અથવા નવા લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમવાળા હેંડસેટમાં આપને આ તમામ ફીચર્સ મળશે?

એંડ્રોઇડ લોલીપોલ અંગેની આ 7 વાતો આપને ખબર હોવી જરૂરી છે...

ટેબ એન્ડ ગો

ટેબ એન્ડ ગો

એનએફસી અને બ્લૂટૂથની મદદથી આપ પોતાના ગૂગલ એકાઉન્ટની સેટિંગ ઉપરાંત વોલપેપર પણ બીજા ડિવાઇસથી ટ્રાંસફર કરી શકો છો.

પોતાની પ્રાયોરિટી ખુદ પસંદ કરો

પોતાની પ્રાયોરિટી ખુદ પસંદ કરો

લોલીપોપમાં આપ ખુદ ડિસાઇડ કરી શકો છો કે કઇ એપની નોટિફિકેશન આપને મળે અને કઇ એપની નોટિફિકેશન ના આવે.

સ્ક્રીન નોટિફિકેશન લોક કરો

સ્ક્રીન નોટિફિકેશન લોક કરો

લોક સ્ક્રીનમાં કંઇ નોટિફિકેશન દેખાઇ અને કઇ ના દેખાય તેની પસંદગી પણ આપ કરી શકો છો.

ગેસ્ટ મોડ

ગેસ્ટ મોડ

નવા લોલીપોપ અપડેટમાં આપને ગેસ્ટ મોડનો ઓપ્શન મળશે એટલે કે જો આપના બાળકના હાથમાં ફોન જતો રહેશે તો તેને ગેસ્ટ મોડમાં સેટ કરીને આપ આપની પર્સનલ માહિતીને સુરક્ષિત રાખી શકો છો.

ડૂ નોટ ડિસ્ટર્બ

ડૂ નોટ ડિસ્ટર્બ

ડૂ નોટ ડિસ્ટર્બ મોડને રાત્રે સેટ કરીને આપ આરામથી સુઇ શકો છો. આપને કોઇ નોટિફિકેશન આવશે કે નહીં કોઇ મેસેજ. સવારે ઊઠીને આપને માત્ર એક ક્લિક કરવાની રહેશે ફોન ફરીથી નોર્મલ મોડમાં આવી જશે.

મલ્ટીપલ ડિવાઇસ કંમેટબિલ્ટી

મલ્ટીપલ ડિવાઇસ કંમેટબિલ્ટી

લોલીપોપ ઓએસ સ્માર્ટવોચથી લઇને આપની કારમાં લાગેલી ટીવી સુધીમાં ચાલી શકે છે, કહેવાનો અર્થ એ છે કે મોટાભાગની ડિવાઇસને તે સપોર્ટ કરે છે.

બેટરી સેવિંગ કેપેબિલિટી

બેટરી સેવિંગ કેપેબિલિટી

ગૂગલે વદારે બેટરી ખર્ચ થનારી મુશ્કેલીને દૂર કરતા લોલીપોપમાં એડવાન્સ બેટરી સેવિંગનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

English summary
Google officially introduced Android 5.0 Lollipop with Material Design. The new OS will 7 features of the new android you must know about...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X