For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: સૂર્યમાં આ વિશાળ વિસ્ફોટ રેકોર્ડ કરવામાં નાસાને મળી સફળતા

|
Google Oneindia Gujarati News

સૂજને નજીકથી જોઇ રહેલા નાસાના આઇઆરઆઇએસ અવકાશ યાને સૂરજમાં થઇ રહેલા કોલોસલ કોરોનલ માસ ઇજેક્શન (સીએમઇ) અથવા વિશાળ વિસ્ફોટની પહેલું શાનદાર રેકોર્ડિંગ કરી શક્યું છે. આ વીડિયોમાં દેખાતો સૂર્ય પૃથ્વિના આકાર કરતા પાંચ ગણો વધારે છે. નાસા દ્વારા જારી કરવામાં આવેલ નવીનતમ વીડિયોમાં સૌર તત્વોનો એક અદભૂત લાવા નીકળતો જોઇ શકાય છે.

આઇઆરઆઇએસ ઓછામાં ઓછા દિવસો પહેલા સૂરજના કેટલાંક ભાગ પર જમાવવા માટે પ્રતિબદ્ધ હોવો જોઇએ જેથી સીએમઇ પકડવાના કામમાં કેટલીંક સૂઝબૂઝ પૂર્ણ અનુમાન અને થોડું ભાગ્ય સામેલ થઇ જાય.

કેલિફોર્નિયા સ્થિત પાલો આલ્ટોની લોકહીડ માર્ટિન સોલર એંડ એસ્ટ્રોફિજિક્સ લેબોરેટરીમાં આઇઆરઆઇએસ વિજ્ઞાન પ્રમુખ બાર્ટ ડે પોંટિયૂએ જણાવ્યું 'અમે એક ગતીમાન પ્રકાશ અથવા એક સીએમઇ જોવાની આશામાં સક્રિય વિસ્તાર પર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ. અને ત્યારબાદ અમે રાહ જોઇએ છીએ અને આશા લાગાવીએ છીએ કે અમે કંઇ કેદ કરી લઇશું. આ આઇઆરઆઇએસ માટે પ્રથમ ચોખ્ખું અને સ્પષ્ટ સીએમઇ છે, માટે ટીમ ખૂબ જ ઉત્સાહિત છે.'

નાસાની વેબસાઇટ પર આપેલો આ વીડિયો બતાવે છે કે કેવી રીતે 15 લાખની સ્પીડે સૌર તત્વ ફૂટે છે અને નીકળે છે. જુઓ તસવીરો અને વીડિયોમાં સૂરજમાં થયેલો વિશાળ વિસ્ફોટ...

સૂર્યમાં વિશાળ વિસ્ફોટ

સૂર્યમાં વિશાળ વિસ્ફોટ

સૂરજને નજીકથી જોઇ રહેલા નાસાના આઇઆરઆઇએસ અવકાશ યાને સૂરજમાં થઇ રહેલા કોલોસલ કોરોનલ માસ ઇજેક્શન (સીએમઇ) અથવા વિશાળ વિસ્ફોટની પહેલું શાનદાર રેકોર્ડિંગ કરી શક્યું છે.

સૂર્યમાં વિશાળ વિસ્ફોટ

સૂર્યમાં વિશાળ વિસ્ફોટ

આ વીડિયોમાં દેખાતો સૂર્ય પૃથ્વિના આકાર કરતા પાંચ ગણો વધારે છે. નાસા દ્વારા જારી કરવામાં આવેલ નવીનતમ વીડિયોમાં સૌર તત્વોનો એક અદભૂત લાવા નીકળતો જોઇ શકાય છે.

સૂર્યમાં વિશાળ વિસ્ફોટ

સૂર્યમાં વિશાળ વિસ્ફોટ

આઇઆરઆઇએસ ઓછામાં ઓછા દિવસો પહેલા સૂરજના કેટલાંક ભાગ પર જમાવવા માટે પ્રતિબદ્ધ હોવો જોઇએ જેથી સીએમઇ પકડવાના કામમાં કેટલીંક સૂઝબૂઝ પૂર્ણ અનુમાન અને થોડું ભાગ્ય સામેલ થઇ જાય.

સૂર્યમાં વિશાળ વિસ્ફોટ

સૂર્યમાં વિશાળ વિસ્ફોટ

કેલિફોર્નિયા સ્થિત પાલો આલ્ટોની લોકહીડ માર્ટિન સોલર એંડ એસ્ટ્રોફિજિક્સ લેબોરેટરીમાં આઇઆરઆઇએસ વિજ્ઞાન પ્રમુખ બાર્ટ ડે પોંટિયૂએ જણાવ્યું 'અમે એક ગતીમાન પ્રકાશ અથવા એક સીએમઇ જોવાની આશામાં સક્રિય વિસ્તાર પર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ. અને ત્યારબાદ અમે રાહ જોઇએ છીએ અને આશા લાગાવીએ છીએ કે અમે કંઇ કેદ કરી લઇશું. આ આઇઆરઆઇએસ માટે પ્રથમ ચોખ્ખું અને સ્પષ્ટ સીએમઇ છે, માટે ટીમ ખૂબ જ ઉત્સાહિત છે.'

સૂર્યમાં વિશાળ વિસ્ફોટ

નાસાની વેબસાઇટ પર આપેલો આ વીડિયો બતાવે છે કે કેવી રીતે 15 લાખની સ્પીડે સૌર તત્વ ફૂટે છે અને નીકળે છે. જુઓ તસવીરો અને વીડિયોમાં સૂરજમાં થયેલો વિશાળ વિસ્ફોટ...

English summary
A coronal mass ejection, or CME, surged off the side of the sun on May 9, 2014, and NASA's newest solar observatory caught it in extraordinary detail. This was the first CME observed by the Interface Region Imaging Spectrograph, or IRIS, which launched in June 2013 to peer into the lowest levels of the sun's atmosphere with better resolution than ever before.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X