For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઐશ્વર્યા, વિદ્યા અને સોનિયા ગાંધી છે સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી મહિલા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એટલે કે વુમન્સ ડેના અવસર પર ગૂગલે 20 એવી સફળ ભારતી મહિલાઓની યાદી તૈયાર કરી છે જેમને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે. આ યાદી જાન્યુઆરી અને ફેબ્રુઆરી સર્ચના આધારે તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં બૉલીવુડ, બિઝનેસ, રમત-ગમત અથવા રાજકીય ક્ષેત્રની બધી જ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. યાદી અનુસાર સૌથી પ્રથમ સ્થાને બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન છે ત્યારબાદ વિદ્યા બાલનને સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે જે આ લિસ્ટમાં બીજા ક્રમ પર છે.

ત્રીજા નંબર પર સોનિયા ગાંધી છે. બીજી તરફ ટોપ 20ની વાત કરવામાં આવે તો ગૂગલની યાદીમાં સાયના નેહવાલ, અને બોક્સર મેરી કોમ 17મા સ્થાને છે. આ યાદીમાં એકતા કપૂર છઠ્ઠા ક્રમે, ભારતની પ્રથમ મહિલા આઇપીએસ ઓફિસર કિરણ બેદી સાતમા ક્રમે, બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી નવમા ક્રમે, બુકર પ્રાઇઝ વિજેતા અરૂધતી રોય 11મા ક્રમે, ફેશન ડિઝાઇનર રિતુ કુમાર 12મા સ્થાને, બૉલીવુડ અને સામાજિક કાર્યકર્તા શબાના આઝમી 13મા ક્રમે, ફેશન ડિઝાનર નીતા લુલ્લા 14મા ક્રમે, ફિલ્મકાર મીરા નાયર 15મા સ્થાને, પેપ્સીકોની સીઇઓ ઇંદ્રા નૂઇ 16મા ક્રમે, સોશિયલ તથા લેખક શોભા ડે 18મા ક્રમે અને એક્સિસ બેંકની સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર, શિખા શર્મા 19મા સ્થાને છે. આ યાદીમાં સૌથી છેલ્લે એટલે કે 20મા સ્થાને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની અને કન્નૌજથી સમાજવાદી પાર્ટીની સાંસદ ડિંપલ યાદવ.

Actress

Actress

ઐશ્વર્યા રાય બચ્ચન

Actress

Actress

વિદ્યા બાલન

UPA chairperson

UPA chairperson

સોનિયા ગાંધી

Tamil Nadu CM and AIADMK chief

Tamil Nadu CM and AIADMK chief

જયલલિતા

Badminton player

Badminton player

સાનિય નેહવાલ

TV and film producer

TV and film producer

એકતા કપૂર

Social activist and retired policewoman

Social activist and retired policewoman

કિરણ બેદી

West Bengal CM and TMC chief

West Bengal CM and TMC chief

મમતા બેનર્જી

Chairperson of DAIS, co-owner of Mumbai Indians

Chairperson of DAIS, co-owner of Mumbai Indians

નીતા અંબાણી

Senior BJP leader

Senior BJP leader

સુષ્મા સ્વરાજ

Writer and social activist

Writer and social activist

અરુંધતિ રોય

Fashion designer

Fashion designer

રિતુ કુમાર

Actress and social activist

Actress and social activist

શબાના આઝમી

Fashion designer

Fashion designer

નીતા લૂલા

Film director, actor and producer

Film director, actor and producer

મીરા નાયર

PepsiCo president

PepsiCo president

ઇન્દિરા નુઇ

Boxer

Boxer

મેરી કોમ

Writer, Columnist and socialite

Writer, Columnist and socialite

શોભા ડે

Managing Director & CEO of Axis Bank

Managing Director & CEO of Axis Bank

શિખા શર્મા

Wife of UP CM Akhilesh Yadav and Lok Sabha MP from Kannauj

Wife of UP CM Akhilesh Yadav and Lok Sabha MP from Kannauj

ડિંપલ યાદવ

English summary
Bollywood actress Aishwarya Rai has topped the list of 20 most searched successful Indian women on Google followed by Vidya Balan and UPA chairperson Sonia Gandhi, an official statement said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X