Viral Video: બાબા રામદેવે જ્યારે કહ્યું હમ્મા, હમ્મા

બાબા રામદેવેના કેટલાક ઇન્ટરવ્યૂ અને યોગ ફૂટેઝને જોડીને તેની કંઇક તે રીતે બતાવવામાં આવ્યો છે જોઇને તમે તમારી હસી નહીં રોકી શકો

Subscribe to Oneindia News

બોલીવૂડ અભિનેત્રી શ્રધ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની આવનારી ફિલ્મ "ઓકે જાનૂ"નું ગીત "હમ્મા હમ્મા" હાલ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ત્યારે આ ગીતને લઇને કેટલાક લોકો એક વીડિયો બનાવ્યો છે. જેમાંથી એક વીડિયો સોશ્યલ મીડિયા પર હાલ ખૂબ જ તેજીથી વાયરલ થઇ રહ્યો છે.

ramdev

જેમાં બાબા રામદેવ હમ્મા હમ્મા ગીત ગાઇ રહ્યા છે. આ વીડિયો બાબા રામદેવના કેટલાક ઇન્ટરવ્યૂ, તેના યોગ વીડિયો અને અન્ય ફૂટેઝને જોડીને આ મજેદાર વીડિયો બનાવવામાં આવ્યો છે. અને તેના કંઇક તે અંદાજમાં રજૂ કરવામાં આવ્યો છે કે કોઇ ના પણ માટે હાસ્ય રોકવું અશક્ય છે.

Read also: 'હમ્મા-હમ્મા'માં આદિત્ય-શ્રદ્ધાની હોટ કેમેસ્ટ્રિ

એટલું જ નહીં આ વીડિયોમાં વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી અને બાબા રામદેવની કેટલીક મુલાકાતના અંશો પણ લેવામાં આવ્યા છે. તો આ અંગે કંઇ પણ વધુ કહેવાના બદલે શ્રેષ્ઠ તે જ રહેશે કે તમે આ વીડિયોને જુઓ.

English summary
Baba Ramdevs spoof video on humma humma song goes viral.
Please Wait while comments are loading...