For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Birthday Special: 'છે મોદી એક ને વેશ જાજા', જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 64મો જન્મ દિવસ છે. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ હંમેશની જેમ પોતાની માતા હીરાબાના આશિર્વાદ મેળવ્યા. હીરાબાએ મોદીને પાંચ હજાર રૂપિયાની ભેટ કાશ્મીરના પૂર પીડિતોની મદદ માટે આપી. નરેન્દ્ર મોદીની છબીને એક ગુજ્જુભાઇ તરીકે જોઇએ તો રાજકારણમાં દરેક નેતાઓ કરતા એકદમ અલાયદી રહી છે.

નરેન્દ્ર મોદીની છબી આખી દુનિયામાં એક શક્તિશાળી નેતા તરીકેની છે. મોદીના ચાહકો મોદીને 'ગુજરાતનો નાથ' તરીકે પણ ઓળખાવે છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો પણ મોદીની છટાના કાયલ છે. ગુજરાત વિધાનસભામાં હેટ્રીક માર્યા બાદ નરેન્દ્ર મોદી આખા દેશમાં છવાઇ ગયા, આખા દેશમાંથી એક જ સૂર ઊઠ્યો અને તે હતો 'PM.. PM.. PM...'

મોદીએ જે ખુમારી ગુજરાતની ચૂંટણીમાં બતાવી તેનાથી અનેકગણી મહેનત અને જુસ્સો લોકસભાની ચૂંટણીમાં બતાવી, અને તેનું પરિણામ પણ જગજાહેર છે. માત્ર એક ગુજરાતીએ આખા દેશમાં એવો તે ડંકો વગાળ્યો કે અમેરિકા, જાપાન, ચીન જેવા દેશોએ પણ નોંધ લેવી પડી. મોદી જાપાન યાત્રા કરી આવ્યા, ચીનના રાષ્ટ્રપતિ આજે અમદાવાદ આવી રહ્યા છે, જ્યારે સપ્ટેમ્બરના અંતે તેઓ અમેરિકા પ્રવાસ કરશે.

મોદી 'જેવો દેશ તેવો વેશ'ની નીતિ પર ચાલે છે. તેઓ મહારાષ્ટ્રમાં મરાઠી, આસામમાં આસામી, પશ્ચીમ બંગાળમાં બંગાળી જ નહીં પરંતુ નેપાળમાં નેપાળી પણ બોલી જાણે છે. આજે અમે ગુજ્જુભાઇ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આપના માટે મોદી દ્વારા જુદા જુદા સ્થળોએ જુદીજુદી સ્થિતિમાં ભજવાયેલા વિવિધ વેશ તસવીરોમાં લઇને આવ્યા છીએ.

મોદીના વિવિધ 'વેશ' જુઓ તસવીરોમાં...

નરેન્દ્ર મોદીનો નાનપણની તસવીર

નરેન્દ્ર મોદીનો નાનપણની તસવીર

નરેન્દ્ર મોદીનો નાનપણમાં પોલીસના પહેરવેશમાં પડાવેલો ફોટો.

મોદીને હતો નાટકનો શોખ

મોદીને હતો નાટકનો શોખ

નરેન્દ્ર મોદીને નાનપણમાં નાટકનો શોખ હતો. અને તેઓ પિતાની ચાની કિટલી પર પણ કામ કરતા હતા.

ઘર છોડીને પકડી હિમાલયની વાટ

ઘર છોડીને પકડી હિમાલયની વાટ

મોદીએ ઘર છોડીને પકડી હતી હિમાલયની વાટ. તેમના લગ્ન પણ થઇ ગયા હતા.

તેમને વૈરાગ્યમાં લગની લાગી.

તેમને વૈરાગ્યમાં લગની લાગી.

પરંતુ તેમણે પત્ની જશોદાબેન સાથે સહવાસ ક્યારેય કર્યો નથી. તેમને વૈરાગ્યમાં લગની લાગી.

મોદી બે વર્ષ હિમાલયમાં રહ્યા

મોદી બે વર્ષ હિમાલયમાં રહ્યા

મોદી બે વર્ષ હિમાલયમાં રહ્યા પરત આવીને ગીતા મંદિર ચાની કિટલી ખોલી.

અહીંથી તેમનો સંપર્ક આરએસએસ સાથે થયો

અહીંથી તેમનો સંપર્ક આરએસએસ સાથે થયો

મોદી બે વર્ષ હિમાલયમાં રહ્યા પરત આવીને ગીતા મંદિર ચાની કિટલી ખોલી. અહીંથી તેમનો સંપર્ક આરએસએસ સાથે થયો.

મોદી આરએસએસની સભાઓમાં

મોદી આરએસએસની સભાઓમાં

મોદી આરએસએસની સભાઓમાં પણ જતા અને તેમના ગુરુના કપડા પણ ધોતા અને કચરો પણ કાઢતા.

ધીરે ધીરે મોદી આરએસએસમાં સક્રીય થતા ગયા

ધીરે ધીરે મોદી આરએસએસમાં સક્રીય થતા ગયા

ધીરે ધીરે મોદી આરએસએસમાં સક્રીય થતા ગયા

મોદી અડવાણીની નજીક આવ્યા

મોદી અડવાણીની નજીક આવ્યા

કટોકટી દરમિયાન મોદી અડવાણીની નજીક આવ્યા

શ્રીનગરમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો

શ્રીનગરમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો

મોદીએ શ્રીનગરમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો

આર્મી જવાનો સાથે

આર્મી જવાનો સાથે

તેમને મુખ્યમંત્રીની જવાબદારી સોંપાઇ, તે દરમિયાન તેઓઆર્મી જવાનો સાથે

ગુજરાતના રમખાણ

ગુજરાતના રમખાણ

ગુજરાતના રમખાણ બાદ સૌથી વધારે પ્રકાશમાં આવ્યા મોદી

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના કેટલા બધા વેશ

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના કેટલા બધા વેશ

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના કેટલા બધા વેશ

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના કેટલા બધા વેશ

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના કેટલા બધા વેશ

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના કેટલા બધા વેશ

વૈષ્ણો દેવીના દર્શને જઇ રહેલા મોદી

વૈષ્ણો દેવીના દર્શને જઇ રહેલા મોદી

વૈષ્ણો દેવીના દર્શને જઇ રહેલા મોદી

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના કેટલા બધા વેશ

પીડીપીયુમાં મોદી

પીડીપીયુમાં મોદી

પંડીત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના વિદ્યાર્થિઓને ડીગ્રી આપતા

ટેલનિકલ મોદી

ટેલનિકલ મોદી

ટેલનિકલ મોદી

નરેન્દ્ર મોદીના કેટલા બધા વેશ

નરેન્દ્ર મોદીના કેટલા બધા વેશ

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના કેટલા બધા વેશ

નરેન્દ્ર મોદીના કેટલા બધા વેશ

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના કેટલા બધા વેશ

નરેન્દ્ર મોદીના કેટલા બધા વેશ

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના કેટલા બધા વેશ

નરેન્દ્ર મોદીના કેટલા બધા વેશ

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

વિશ્વનાથ આનંદ સાથે નરેન્દ્ર મોદી

વિશ્વનાથ આનંદ સાથે નરેન્દ્ર મોદી

વિશ્વનાથ આનંદ સાથે નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

નરેન્દ્ર મોદીના નિત નવા અંદાજ

મોદીનો આ વેશ ક્યારેય નહીં જોયો હોય

ધ્યાનમાં મોદી

ધ્યાનમાં મોદી

ધ્યાનમાં પણ બેસે છે મોદી

માતા હીરાબા સાથેનો પ્રેમ

માતા હીરાબા સાથેનો પ્રેમ

માતા હીરાબા સાથેનો પ્રેમ

મિત્રએ આપી વિદાય

મિત્રએ આપી વિદાય

ગુજરાતના મુખ્યમંત્રીને મિત્ર શંકરસિંહ વાઘેલાએ આપી વિદાય.

PMની ખુરશી સંભાળી

PMની ખુરશી સંભાળી

PMની ખુરશી સંભાળી

સંસદમાં જતા પહેલા નમન

સંસદમાં જતા પહેલા નમન

સંસદમાં જતા પહેલા કર્યું નમન

English summary
Birthday Special: see the Narendra Modi's different look in pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X