For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુર્ઝ ખલીફાથી લેવામાં આવી સૌથી ઊંચી સેલ્ફી!

|
Google Oneindia Gujarati News

ઇંગ્લેંડના ફોટોગ્રાફરે સેલ્ફી લેવાને એક નવો વળાંક આપતા દુબઇની બુર્ઝ ખલીફા ઇમારતના સૌથી ઉપરની બાજુથી પોતાની સેલ્ફી ખેંચીને દુનિયામાં સર્વાધિક ઊંચાઇવાળા સ્થળેથી સેલ્ફી ખેંચવાની ઉપલબ્ધી હાસલ કરી લીધી છે. સમાચાર પત્ર 'ધ ટેલીગ્રાફ' અનુસાર 47 વર્ષીય ગેરાલ્ડ ડોનોવાને 2,723 ફૂટની ઊંચાઇથી આ સેલ્ફી લીધી છે.

નોંધનીય છે કે બુર્ઝ ખલીફા હાલના સમયમાં માનવ નિર્મિત દુનિયાની સૌથી ઊંચી સંરચના છે. સંયુક્ત અરબ અમીરાતમાં વસી ચૂકેલા ડોનોવાને આઇફોન એફ દ્વારા પેનોરમિક કેમેરાથી આ સેલ્ફી પાડવામાં આવી છે. ડોનોવાનની આ સેલ્ફીમાં દુબઇને દરેક ખૂણાથી જોઇ શકાય છે. ડોનોવાને દુબઇ 360 પ્રોજેક્ટ હેઠળ આ તસવીર લીધી છે.

જુઓ તસવીરોમાં...

સૌથી ઊંચી સેલ્ફીનો રેકોર્ડ

સૌથી ઊંચી સેલ્ફીનો રેકોર્ડ

ઇંગ્લેંડના ફોટોગ્રાફર ગેરાલ્ડ ડોનોવાને દુનિયાની સૌથી ઊંચી સેલ્ફી લેવાનો રેકોર્ડ બનાવ્યો છે.

360 એંગલ વ્યૂ

360 એંગલ વ્યૂ

સેલ્ફી દરમિયાન ઉપરથી કંઇક આવું દેખાય છે દુબઇ.

પેનારોમિક વ્યૂ

પેનારોમિક વ્યૂ

ફોટોગ્રાફરે ઉપર બુર્ઝ ખલીફાની ઉપરથી નીચે પેનારોમિક્સ વ્યૂ પણ લીધો.

નીચેથી કંઇ આવું દેખાઇ છે બુર્ઝ ખલીફા

નીચેથી કંઇ આવું દેખાઇ છે બુર્ઝ ખલીફા

નીચેથી ઉપરની તરફ કંઇ આવું દેખાઇ છે બુર્ઝ ખલીફા

નીચેનું અંતર

નીચેનું અંતર

આ તસવીરને જોઇને આપ અંદાજો લગાવી શકો છો કે ઉપરથી નીચેનું અંદર કેટલું વધારે હોઇ શકે છે.

આને ઊંચાઇથી કોઇ ભય નથી

આને ઊંચાઇથી કોઇ ભય નથી

સેલ્ફી લેવા દરમિયાન ફોટોગ્રાફરને ત્યાં આ શાંતિદૂત પણ દેખાયું, જેને ઊંચાઇથી કોઇ ભય નથી

English summary
Taking the selfie phenomenon to a new level, a 47-year-old British photographer captured an image of himself on top of Dubais Burj Khalifa, the tallest man-made structure in the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X