25 પાગલપણા: જીંદગીમાં એકવાર તો અનુભવ કરવા જેવો છે

Subscribe to Oneindia News

શું તમે તમારી જીંદગીમાં કોઇ ક્રેજી વસ્તુ કરી છે? જો નહી, તો તમે કોની રાહ જોઇ રહ્યાં છો? દુનિયાભરમાં એવી અનોખી વસ્તુઓ વસ્તુઓ છે જેના પર તમે તમારો હાથ અપનાવી શકો છો અને મૃત્યું પહેલાં પોતાની જીંદગીને સંપૂર્ણ રીતે જીવી શકો છો.

તમારા મનમાં કોઇ આઇડિયા ન આવી રહ્યો હોય તો અમે તમારી મદદ કરવાનું મન બનાવી લીધું છે. નીચે અમે વિશ્વની એવી 25 વસ્તુઓ વિશે ઉલ્લેખ કર્યો છે જેને તમે અનુભવી શકો છો.

આપણી દુનિયા અદભૂત ચીજોથી ભરેલી છે, અહી જોવા માટે અને કરવા માટે ઘણું બધુ છે. શું તમને લાગે છે કે જીંદગીમાં થોડો રોમાંચ હોવો જરૂરી છે, નહી તો આખી જીંદગી બોરિંગ થઇ જશે અને જ્યારે તમારી ઉંમર વિતી જશે ત્યારે તમે વિચારશો કે તમે તમારી આખી જીંદગી પૈસા કમાવવામાં અને ઘરની સારસંભાળ રાખવામાં વિતાવી દિધી. તો મોડું કેમ કરો છો વાંચો અને જુઓ અમારી પાસે તમારા માટે ખજાનો છો.

સ્કાઇડાઇવિંગ

કેવું રહેશે જ્યારે તમને ધરતીથી ઉપર હજારો મીટર ઉડવા માટે છોડી દેવામાં આવે અને તમે ચકલીની માફક તમે આખા વિશ્વને પોતાની આંખો સમક્ષ જોઇ શકો. શું તમારા માટે આવું કરવું ક્રેજી નહી હોય.

વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયત્ન

જો તમે મરતાં પહેલાં કંઇક યાદગાર કામ કરવા માંગો છો તો એક સરળ વર્લ્ડ રેકોર્ડ બનાવી દો.

ઉંચા પહાડો પર ચઢો

કોઇ ઉંચા પહાડ પર ચડવું કોઇ આસાન કામ હોતું નથી, તેના માટે હિંમત જોઇએ.

એક દિવસ રસ્તા પર જીંદગી જીવીને જુઓ

રસ્તા પર 1 દિવસની જીંદગી વિતાવશો તો તમે કેટલીક સચ્ચાઇઓથી રૂબરૂ થશો.

સ્કુબા ડાઇવ

સમુદ્રની નીચે હજારો માઇલ જઇને અદભૂત પ્રાણીઓને જોવાનો અવસર બિલ્કુલ મત છોડો. તેને જરૂર કરો.

બેસ જમ્પિંગ

જો તમને બેટમેન બનવાનો શોક છે તો તમે જરૂર કરી શકો છો.

હૉટ એર બલૂન

જ્યારે તમે હૉટ એર બલૂનમાં બેસીને આખી દુનિયાને એકદમ ઉંચાઇએથી જોશો તો તમને લાગશે કે ખરેખર તમે કંઇક અનોખું કરી રહ્યાં છો.

ફેમિલી ટ્રી બનાવો

જો તમે અત્યાર સુધી કોઇ ફેમિલી ટ્રી નથી બનાવ્યું તો હવે બનાવી દો. તમારી આવનારી પેઢીને પણ તમારા ખાનદાન વિશે જાણ થશે.

દુનિયાના અજૂબા

દુનિયાના 7 અજૂબાઓનો પ્રવાસ આંખોને રોમાંચથી ભરી દેશે. બની શકે કે તમારા માટે 7 અજૂબાઓનો પ્રવાસ મુશ્કેલ હોય પરંતુ પ્રયત્ન કરો કે તમે તેમાંથી 3 અજૂબાઓનો પ્રવાસ જરૂર કરો.

હાથ કરામત કરતા સીખો

આ કોઇ સરળ કામ નથી પરંતુ જો આને કરતાં તમને આવડી ગયું તો તમે લોકોની આંખોમાં સ્ટાર બની જશો.

સફારી

એક દિવસ માટે સફારી ટ્રિપ પર જાવ. આફ્રીકાના જંગલોમાં સફારીની એક અલગ જ મજા છે.

વૉલ ઑફ ચાઇનાની સફર

શું તમે જાણો છો કે વૉલ ઑફ 3,800 માઇલ લાંબી છે? તમે વિચારી પણ નહી શકો કો તેને બનાવવા માટે કેટલા પથ્થરો અને લાડકાઓનો ઉપયોગ કરવામાં આવ્યો.

ગેમ્બિંગ કરો

એક ટ્રિપ બનાવો લાસ વેગસની અને ત્યાં જઇને જુગાર રમવાનો આનંદ ઉઠાવો. આ ખૂબ પ્રાચીન રમત છે જે અહીં પ્રખ્યાત છે.

કેમ્પિંગ પ્લેન

ઘણાબધા મિત્રો સાથે કેમ્પિંગનો પ્લાન બનાવો. ઘોર જંગલ વચ્ચે પહાડ પર કેમ્પમાં જઇને કોઇપણ જાતની ટેક્નોલોજી વિના જીંદગી વિતાવો.

પુસ્તક લખો

જો તમને લખવાનો શોખ છે તો તમે કઇ વસ્તુની રાહ જોઇ રહ્યાં છો? અત્યારથી જ પોતાની જીંદગીની કહાનીઓ વિશે લખવાનું શરૂ કરી દો.

તારાઓ નીચે

હવે મોટા-મોટા શહેરોમાં લોકોના મોટા ઘર બની ગયા છે, તો તારાઓ નીચે રાત વિતાવવી ક્યાં શક્ય છે. પરંતુ જો તમે એક રાત ખુલ્લા આકાશ નીચે તારાઓની છાયામાં રાત વિતાવશો તો તમને એકદમ શાંતિ મળશે.

કાર્નિવલ

જો તમે ગોવામાં યોજાનારા કાર્નિવલની મોજમસ્તીની મજા માણી નથી તો તમે હજુ સુધી મોડું કર્યું નથી, ત્યાં જાવ અને તેમાં જરૂર ભાગ લો.

એકદમ અલગ બનો

કંઇક એવું કરો જે કોઇએ ન કર્યું હોય, જુઓ કે તમે કઇ વસ્તુમાં પોતાને બેસ્ટ આપી શકો છો કે પછી શું પરિવર્તન લાવી શકો છો.

બ્લાઇંડ ડેટ પર જાવ

ડેટિંગની વાલ્ડ સાઇટ જાણવા માટે કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે બ્લાઇંડ ડેટ પર જાવ અને આનંદ માણો.

વૃક્ષ વાવો

પ્રકૃતિ માટે તમે શું કરો છો? કંઇ પણ નહી. તમારા બગીચામાં તમારી પસંદગીનો છોડ ઉગાડો અને ધરતીને બચાવો.

એક વિદેશી ભાષા સિખો

નવી-નવી ભાષાઓ સિખવામાં ખૂબ મજા આવે છે. આ એક અનોખો અનુભવ હશે તેના માટે ફ્રેંચ કે પછી સ્પેનિશ તો સીખવી જ.

વાદ્ય યંત્ર વગાડતા શીખો

આપણા હાથમાં કોઇપણ વાદ્ય યંત્ર જેમ કે વાયોલીન કે ગિટાર ટ્રાઇ કરો. જાણો કે આ વાદ્ય યંત્ર કેવી રીતે વગાડાય છે. સિખ્યા પછી તમને જરૂર ગમશે.

કંઇક વિચિત્ર વસ્તું ખાવ

કંઇક એવું ખવ જેનું નામ સાંભળતા જ તમારું નાક અને ભમ્મર ચડી જતી હોય.

વરસાદમાં નાચો

જો તમે હજુ સિધી આ ટ્રાઇ નથી કરી તો તો આને જરૂ કરો કારણ કે આવું કરવું એકદમ સરળ છે.

English summary
Have you done anything crazy in your life? If you have not, what are you waiting for? We have enlisted 25 things that you can do before you die. The world is too wonderful a place to miss out on.
Please Wait while comments are loading...