For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવી રહ્યો છે અત્યાર સુધીનો સૌથી સસ્તો સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] સસ્તા સ્માર્ટફોન તો માર્કેટમાં ઘણા મળે છે, પરંતુ જો કોઇ કંપની આ દાવો કરે છે કે સૌથી ઓછી કિંમતમાં તે હવે પછીનો સ્માર્ટફોન લોંચ કરવા જઇ રહી છે તો આપ ખુદ સમજી શકો છો કે તેની કિંમત કેટલી ઓછી હોઇ શકે છે. ઘરેલુ સ્માર્ટફોન મેન્યૂફેક્ચરર માઇક્રોમેક્સે એકવાર ફરી શરૂઆતી સ્માર્ટફોન સેગમેન્ટ તરફ પોતાનું વલણ કર્યું છે.

કંપનીની ઓનલાઇન સાઇટમાં બોલ્ડ Q335 નામનો નવો હેંડસેટ દેખાઇ રહ્યો છે. જેને તેઓ 'Extremely effordable' ટેગની સાથે રજૂ કરી રહી છે. એટલે કે આપની આશાઓથી પણ ઓછી કિંમતમાં ઊતારી શકાય છે.

જોકે કંપનીએ અત્યારે તેની કિંમત અંગે કોઇપણ જાણકારી નથી આપી પરંતુ આ રેંજમાં બીજા સ્માર્ટફોન મેકરને પરસેવા છૂટી રહ્યા છે. તેનું કારણ છે ફોનમાં આપવામાં આવેલા ફીચર જે ઓછી કિંમતમાં આપવા મુશ્કેલ છે. આપ જાતે જ જોઇ શકો છો કે માઇક્રોમેક્સના Q335માં કયા કયા ફીચર્સ હશે.

પાવર

પાવર

ફોનને મલ્ટી પરફોર્મન્સ આપવા માટે તેમાં 1.2 ગિગા ક્વાડ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે જેની મદદથી ઘણીબથી એપ્સ સ્મૂધલી ફોનમાં ચલાવે છે.

ક્વાડ કોર પ્રોસેસર

ક્વાડ કોર પ્રોસેસર

ફાસ્ટ પ્રોસેસિંગ પાવર માટે ફોનમાં 1.2 ગિગ ક્વાડ કોર પ્રોસેસર આપવામાં આવેલું છે.

સ્ક્રીન

સ્ક્રીન

ફોનમાં 4.5 ઇંચની એફડલ્બૂવીજીએ સ્ક્રીન આપવામાં આવી છે જે 480*854 સ્ક્રી રીજોલ્યૂશન સપોર્ટ કરે છે.

કેમેરા

કેમેરા

માઇક્રોમેક્સ બોલ્ટ Q335માં 5 મેગાપિક્સલનો મેઇન અને 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

એંડ્રોઇડ

એંડ્રોઇડ

4.4 સ્માર્ટફોનમાં આપને એંડ્રોઇડ કિટકેટ એક્સપીરિયન્સ મળશે એટલે કે ઓકે ગૂગલ, હેંગઆઉટ, પ્રાયોરિટી કોંટેક્ટ્સ જેવા ફીચર આપ યૂઝ કરી શકો છો.

3જી

3જી

એન્ટ્રી લેવલના નવા માઇક્રોમેક્સ હેંડસેટમાં 3જી કનેક્ટીવિટી હશે જેનાથી ઓનલાઇન વીડિયો ફાઇલ ફાસ્ટ ડાઉનલોડ કરી શકાય છે.

મેમરી

મેમરી

જો આપને લાગે છે કે ફોનની મેમોરી ઓછી છે તો ગેમ્સ અને વીડિયો માટે આપ 32 જીબી સુધી ફોનની મેમરીને વધારી શકો છો.

ડ્યુઅલ સિમ

ડ્યુઅલ સિમ

એક સાથે હેંડસેટમાં બે સિમ યૂઝ કરી શકાય છે એટલે કે તેમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યું છે.

English summary
The Micromax Bolt Q335 is for those looking for entry-level Android devices. It hence doesn’t bother to offer the latest software, settling instead for the Android 4.4.2 KitKat variant which has become quite ancient but still provides a satisfying user experience.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X