For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો તમને તાવ આવશે તો તુરંત વાગશે એલાર્મ..!

|
Google Oneindia Gujarati News

જાપાનના વૈજ્ઞાનિકોએ તાવ માપવા માટે હાથની બાજુ પર બાંધી શકાય તેવી એક પટ્ટીની શોધ કરી છે, જે તાવ આવવા પર એલાર્મની જેમ વાગી ઉઠશે. ખૂબ જ નાજુક આ પટ્ટીને કોઇ બહારની ઊર્જાની જરૂર નહી પડે અને શરીરનું તાપમાન વધવા પર તે જાતે જ ઓફ થઇ જશે. આ ઉપકરણ માટે વિકસિત લચીલા જૈવિક અવયવ પહેરી શકાય તેવા ઉપકરણમાં ઉપયોગ કરી શકાય છે, તથા ઉપચાર પ્રણાલીથી સંબંધિત મહત્વના લક્ષણો જેવા તાપમાન અને હૃદયગતિનું સતત નિરિક્ષણ કરતું રહે છે.

gadget
ટોક્યો વિશ્વવિદ્યાલયના ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ઇન્જિનિયરિંગમાં પ્રાધ્યાપક ટકાઓ સોમેયા અનુસાર, 'તાવ થવા પર સચેત કરનારી બાજુ પર બાંધી શકાય તેવી પટ્ટી સાબિત કરે છે કે સ્વાસ્થ્ય સંબંધિત મહત્વની જાણકારી એકત્રિત કરવા માટે ડિસ્પોજેબલ ઉપકરણોને વિકસિત કરી શકાય છે.'

તેને એ રીતે પણ વિકસિત કરી શકાય છે કે આ તાવ થવા પર આપને સૂચિત કરે અથવા શરીરના તાપમાનની સાથે સાથે શરીરનું આદ્રતા, રક્તદાબ અથવા હૃદયગતિ જેવી અન્ય મહત્વની સૂચનાઓ પણ પ્રદાન કરે. ઘણા અંશે આ પટ્ટી બિલકૂલ નવી સિદ્ધિયોવાળી છે, જેમકે આ એવી પહેલી જૈવિક સર્કિટ છે, જે ધ્વનિ પેદા કરી શકે છે અને સાથે જ જૈવિક ઉર્જાથી ચાલનાર પહેલું ઉપકરણ પણ છે.

English summary
University of Tokyo researchers have developed a fever alarm armband, a flexible, self-powered wearable device that sounds an alarm in case of high body temperature.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X