For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોઇને ગિફ્ટ આપવાનું વિચારી રહ્યા હોવ તો આ રહી 11 ઓનલાઇન બેસ્ટ ગિફ્ટ

|
Google Oneindia Gujarati News

ફ્લિપકાર્ટ, અમેજન અને સ્નેપડીલની દિવાળી ડીલ્સ અંગે આપ સૌએ તો સાંભળ્યું જ હશે, જેમાંથી ફ્લિપકાર્ટને ઉપભોક્તાઓની ખૂબ જ ખરી-ખોટી પણ સાંભળવી પડી હતી. આ વર્ષે લોકોમાં ગયા વર્ષના મુકાબલે ઓનલાઇન શોપિંગનો ક્રેઝ ખૂબ જ વધી ચૂક્યો છે લોકો મોબાઇલ ફોનથી લઇને ટીવી ફ્રિઝ સુધીની વસ્તુઓ ઓનલાઇન ખરી રહ્યા છે.

આ ઉપરાંત ભારતમાં ઘણી નાની-મોટી ઓનલાઇન વસ્તુઓની દુકાન છે. આમાંથી જ આજે અમે આપના માટે 12 સુંદર અને સસ્તી ગિફ્ટ લાવ્યા છીએ જે આપ નાનાથી લઇને મોટા લોકોને પણ ગિફ્ટ કરી શકશો.

સ્લાઇડરમાં જુઓ ગિફ્ટ અને પસંદ પડે તો કરીલો લો તેની ખરીદી...

 સેલ્ફ સ્ટીરિંગ મગ

સેલ્ફ સ્ટીરિંગ મગ

મુસાફરી દરમિયાન આ મગ આપને ખૂબ જ કામ આવશે કારણ કે આમાં કંઇ પણ મિલાવવાની ક્ષમતા છે, જેના માટે ચમચીની પણ જરૂર નથી પડતી. કારણ કે આમાં એક નાનકડી બ્લેડ આપવામાં આવી છે જે બટન દબાવતા જ કપમાં ચાલવા લાગે છે. એટલે કે મુસાફરી દરમિયાન આપને ખૂબ જ કામ આવી શકે છે.
કિમત- 999 રૂપિયા

આયર્ન મેન માઉસ

આયર્ન મેન માઉસ

આ જોવામાં આપને આરન મેન માસ્ક જેવું લાગશે પરંતુ આ પીસ માઉસ છે. જેમાં ખાસ તો કોઇ ફીચર્સ નથી, માત્ર તેની ડિઝાઇન જ તેને યૂનીક બનાવે છે. જો આપ કોઇ આયર્ન મેન લવરને કંઇ ગિફ્ટ કરવા માગતા હોવ તો આનાથી સારી ભેટ હોઇ જ ના શકે.
કિંમત- 5,999 રૂપિયા

બેંડિટ્સ

બેંડિટ્સ

આ કૂલ બેંડિટ્સ આપના વિખેરાયેલા સામાનને માત્ર એક જગ્યાએ જ નહીં પરંતુ ક્યાંક બહાર જવા દરમિયાન પણ આપના બેગ સ્પેસ પણ ઓછી કરી શકે છે.
કિંમત- 749 રૂપિયા

ઇયરબડ હોલ્ડર

ઇયરબડ હોલ્ડર

હંમેશા જો ગીતો સાંભળતા પહેલા આપને આપના ઇયરબડના વાયરને ઉકેલવાની માથાકૂટ કરવી પડતી હોય તો આ ઇયરબડ હોલ્ડર આપને ખૂબ જ કામમાં આવી શકે છે. આની મદદથી આપ પોતાના ઇયરબડને સરળતાથી ઉકેલી શકો છો.

સ્માર્ટફોન હોલ્ડર

સ્માર્ટફોન હોલ્ડર

સ્માર્ટફોનને ડેસ્ક અથવા તો કોઇ પણ એવી જગ્યાએ મૂકવામાં ખૂબ જ મૂશ્કેલીનો સામનો કરવો પડતો હશે, આ હોલ્ડરની મદદથી આપ તમારા સ્માર્ટફોનને ક્યાંય પણ રાખીને મૂવી જોવાનો આનંદ માણી શકો છો

કપ વૉર્મર

કપ વૉર્મર

શિયાળાની ઋતુમાં ક્યારે આપની ચા ઠંડી થઇ જાય છે તેની ખબર પણ નથી પડતી, આ કપ વૉર્મર આપની મુશ્કેલી દૂર કરવાનો સૌથી સરળ અને સસ્તો ઉપાય છે. આની મદદથી આપ પોતાની ચા અથવા કૉફીન ગરમ રાખી શકશો.
કિંમત- 750 રૂપિયા

જિપ ઇયરફોન

જિપ ઇયરફોન

જેને ઇયરફોન એકબીજામાં ગૂંજવાળો વળી જવાની સમસ્યા હોય છે તેમને જિપ ઇયરફોન ખૂબ જ પસંદ આવશે. જિપ ઇયરફોનમાં ચેન ઓપ્શન આપવામાં આવ્યું છે, જેની મદદથી આપ પોતાની સુવિધા અનુસાર તેને એડજસ્ટ કરી શકે છે.
કિંમત- 890 રૂપિયા

પોટેટો ક્લોક

પોટેટો ક્લોક

બટાકામાં કેટલો પાવર હોય છે તે અંગે આપ સૌએ શાળામાં વાંચ્યુ જ હશે. પરંતુ આ ક્લોકની મદદથી આપને વિશ્વાસ પણ થઇ જશે કારણ કે આ ઘડિયાળ બટાકાની મદદથી ચાલે છે. આના માટે આપે ક્લોકમાં આપેલા તારને બટાકામાં લગાવવાના છે.
કિંમત- 399 રૂપિયા

 ફોટો પઝલ

ફોટો પઝલ

કોઇ પણ તસવીર લઇ લોકો અને તેને પઝલમાં ફેરવી દો. આપ જેને પણ ગિફ્ટ આપવા માંગતા હોવ તેની તસવીર ફોટોને પઝલમાં ફેરવી દો અને તેને ગિફ્ટ આપી શકો છો.
કિંમત- 425 રૂપિયા

નાઇટ સ્કાઇ પ્રોજેક્ટ લેંપ

નાઇટ સ્કાઇ પ્રોજેક્ટ લેંપ

નાઇટ સ્કાઇ પ્રોજેક્ટ લેંપ રાત્રે આપના ઓરડામાં ગેલેક્સીની જેઓ નજારો બનાવી દે છે, આ આપના બાળકોને ખૂબ જ ગમશે.
કિંમત - 799 રૂપિયા

હોટેન એક્સ ડ્રોન

હોટેન એક્સ ડ્રોન

હેલીકોપ્ટરથી એક પગલું આગળ હવે ડ્રોનનો જમાનો આવી ગયો છે. ફ્લાયર બેનું હોટે એક્સ ડ્રોન બાળકોથી લઇને મોટેરાઓને પણ ગિફ્ટ કરી શકો છો. આમાં લિડ લાઇટ પણ લાગેલી છે જેનાથી રાત્રે પણ આપ તેને ઉડાવી શકશો.

English summary
Here are a few gifting options that seem specially designed for this season.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X